માવા ના લાડુ (Mava Ladoo Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

વિકેન્ડ માં બધા ઘરે હોય ને કંઈક સ્વીટ ખાવાનું મન થાય તો જરૂર બનાવો આ માવા લાડુ.

માવા ના લાડુ (Mava Ladoo Recipe In Gujarati)

વિકેન્ડ માં બધા ઘરે હોય ને કંઈક સ્વીટ ખાવાનું મન થાય તો જરૂર બનાવો આ માવા લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપઘઉં નો લોટ
  2. 1/2 કપમાવો
  3. 1/2 કપઘી
  4. 1/2 કપખાંડ
  5. 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માવો શેકી લો. લોટ ને પણ કોરો શેકી લો.

  2. 2

    એમાં ખાંડ જરૂર મુજબ ઘી અને ઈલાયચી પાઉડર નાખી લાડુ વાળી લો..

  3. 3

    અહીં માવા ની જગ્યા એ ઘી નું કીટું પણ લઇ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes