રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં દૂધ લઇ ને તેને સતત હલાવતા રેહવું અને ઉકાળવું....એક ઉભરો આવી જાય એટલે તેમાં લીંબુ નો રસ નાખવો અને સતત હલાવતા રહેવું...
- 2
દૂધ ૨૫% જેટલું બળી જાય એટલે અડધા ભાગ ની ખાંડ નાખવી...અને સતત હલાવતા રહેવું....દૂધ બળતું જશે અને કણી પડતી જશે..
- 3
થોડી વાર બાદ બાકીની ખાંડ પણ નાખી દેવી અને દૂધ બધું જ બાળી નાખવાનું....ત્યાર બાદ તેમાં એક ચમચી ઘી નાખી દેવુ અને ઢીલું હોઈ ત્યાં જ એક થાળી માં ઘી લગાડી ને ઢાળી દેવું....ઠરી જાય એટલે કાપા પાડી લેવા....અને ત્યાર બાદ ઉપર થી બદામ ની કતરણ ભભરાવી ઉપયોગ માં લઇ શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટ્રોબેરી મિલ્ક કેક (Strawberry Milk Cake Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadgujrati#cookpadindia#milkcakeહેપી વેલેન્ટાઈન ડે મિત્રો !!❤️💐 In advance😊 Keshma Raichura -
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ મિલ્ક કેક એક ભારતીય મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં ફક્ત દૂધ અને સાકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ બનાવવા માટે ઘણા લોકો પનીર અને કંડેન્ટ્સ મિલ્ક નો ઉપયોગ કરે છે.મે આજે પારંપરિક રીતે દૂધ ને ઉકાળી ને બનાવી છે. આ મીઠાઈ ને કલાકંદ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાન માં થઇ હતી. આ મીઠાઈ ઉપવાસ માં પણ ખવાય. Dipika Bhalla -
-
-
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC2મિલ્ક કેક ક્લાસિક ઈન્ડિયન ડિશ છે જેને દૂધ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ડિઝર્ટ રેસિપી તહેવારો અને ખાસ પ્રસંગે બનાવાય છે. આ સ્વાદિષ્ટ રેસિપી થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. જો તમને મીઠાઈ ખૂબ ભાવતી હોય તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. મિલ્ક કેક ક્રિમી ઈન્ડિયન સ્વીટ ડિશ છે જેને કચોરી, સમોસા, પકોડા જેવી વાનગી સાથે સર્વ કરી શકાય છે. તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય તો આ ડિઝર્ટ ફટાફટ બનાવી શકો છો. આ ડિઝર્ટને પેક કરીને પિકનિક કે રોડ ટ્રીપ પર પણ લઈ જઈ શકો છો Juliben Dave -
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
કેસર મીલ્ક કેક (Kesar Milk Cake Recipe In Gujarati)
#FFC2#Cookpad_Guj#Cookpadindવિસરાઈ ગયેલી વાનગીઓ જેમાં મિઠાઈ નું મહત્વ ખૂબ હતું.હેલ્થી વાનગીઓ પણ ઘણી હતી.તેમાની એક દુધ ના અલગ અલગ ઉપયોગ કરી બનાવી શકાય તે વાનગી મીલ્ક કેક છે. Rashmi Adhvaryu -
-
-
-
ચોકોલેટ મિલ્ક કેક (Chocolate Milk Cake Recipe In Gujarati)
#FFC2 Chocolate flavoured Milk cake jalpa Vora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979176
ટિપ્પણીઓ (2)