મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#GA4
#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે

મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati

#GA4
#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ લિટરદૂધ
  2. ૧/૪ફટકડી નો ભુક્કો
  3. ૨૦૦ ગ્રામ ખાંડ
  4. ૫૦ ગ્રામ ઘી
  5. ટે.ચમચી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ ને ઘી થી ગ્રીસ કરી તેમાં દૂધ નાખો.અધઢું થાય ત્યાં સુધી સતત હલાવો.

  2. 2

    ૨૫ થી ૩૦ મિનિટ સુધી સતત હલાવ્યા પછી તેમાં ફટકડી એડ કરી હલાવો.તેમાં ધીમે ધીમે કની પડવાની સરુ થશે.

  3. 3

    હવે સાવ પા ભાગનું રહે ત્યારે ખાંડ ને થોડી કરીને ઉમેરતા જાવ અને હલાવો ફરી બીજી ખાંડ પણ ઉમેરો.અને ફરી હલાવો.

  4. 4

    હવે આ મિક્સર ને એક ઘી થી ગ્રીસ થયેલા બાઉલ માં ભરી લ્યો.અને તેને ગરમ કપડાં માં વિતાડી ને 7થી 8 કલાક સેટ કરવા મૂકી દયો.

  5. 5

    હવે આ મોલ્ડ ને બહાર કાઢી તેને એક ડિશ માં કાઢી તેના પિસ કરી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes