પેપર ઢોસા (Paper Dosa Recipe In Gujarati)

saroj shah @cook_29147506
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીરૂ ની અંદર મીઠું નાખી ને હલાવી લો પછી લોઢી ગરમ થાય ત્યારબાદ તેમાં બટર લગાડી અને ઢોસો ઉતારો ત્યાર બાદ તૈયાર છે પેપર ઢોસા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બટર પેપર ઢોસા (butter paper dosa recipe in Gujarati)
#મોમ બાળકોને અમુક વાનગીઓ પસંદ હોય છે તો અમુક નથી હોતી મારી દીકરીને મસાલા ઢોસા કરતા બટર પેપર ઢોસા કે ચોકલેટ ઢોસો વધારે ભાવે છે તો આ સરળ રેસિપી મારી દીકરી માટે.. Hiral Pandya Shukla -
-
-
-
-
પેપર ઢોસા (Paper Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસિપી. ઢોસો એ સાઉથ મા વધારે ખવાતી રેસિપી છે . જો એકદમ ક્રિસ્પી બને તો પાપડ ની જેમ ગરમ ગરમ બોવ જ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
ક્રિસ્પી બટર પેપર ઢોસા (Crispy Butter Paper Dosa Recipe In Gujarati)
#ST#South Indian treat#cook ped Gujarati Jayshree Doshi -
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
ચીઝ બટર પેપર ઢોસા (Cheese Butter Paper Dosa Recipe In Gujarati)
#ઢોસાનાના બાળકોને જ્યારે નાસ્તામાં ગરમા ગરમ મસાલા ઢોસા બનાવી દેવામાં આવે તો તે લોકો ને ઢોસા ખાવામાં ખૂબ જ આનંદ આવે છે Tasty Food With Bhavisha -
-
-
-
-
-
પેપર પ્લેન ઢોંસા (Paper Plain Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaઢોસા એક્ સાઉથ ઇન્ડિયન વાનગી છે. જે સાંભાર અને ચટણી જોડે સર્વ કરવામાં આવે છે. ઢોસા સાદા ઢોસા થી લઇને અલગ-અલગ સ્વાદ ના ઢોસા બની સકે છે પણ આજે આપને પેપર પ્લેન ઢોંસા બનાવ્યા છે. Namrata sumit -
-
-
રવા પેપર ઢોસા (Rava Paper Dosa Recipe in Gujarati)
#EB#week13#cooksnapchallenge#SouthIndian_recipe રવા પેપર ઢોસા એક એવી વાનગી છે, જે આજે દક્ષિણ ભારતથી આખી દુનિયામાં સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે. નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન, કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય. સામાન્ય રીતે હોટલમાં આ ઢોસા વાળીને અથવા કોનના આકારમાં પીરસવામાં આવે છે, જે નાના બાળકોને વધુ પસંદ પડે છે. દક્ષિણ ભારતીય જમણમાં આ ઢોસા સાથે ચટણી અને સાંભર પીરસવામાં આવે છે. આ ઢોસા ઝટપટ ને સરળતા થી બની જાય એવી રેસિપી છે. આ ઢોસા એકદમ ક્રિસ્પી ને સ્વાદિષ્ટ હોય છે. Daxa Parmar -
પેપર ઢોસા(Dosa recipe in gujarati)
#સુપરશેફ 4#વીક ૪#રાઈસ/દાળ#પોસ્ટ ૩પેપર ઢોસા મારા અને મારા ઘરના બધા ના ખુબ જ પ્રિય છે...એટલે મારા ઘરે ગણી વખત બનાવવામાં આવે છે. નાસ્તા માં કે ડિનર માં ગમે ત્યારે ખાઈ શકાય છે. એટલે હું ક્યારેક તો ખીરું સ્ટોર કરી રાખું છું. .બટર અને મસાલો નાખી સ્વાદિષ્ટ પેપર ઢોસા વધુ સરસ લાગે છે... Twinkal Kalpesh Kabrawala
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ટીંડોળા બટાકા નું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765114
ટિપ્પણીઓ (2)