પેપર ઢોસો (Paper Dosa Recipe In Gujarati)

Savita Ben
Savita Ben @cook_37483820

પેપર ઢોસો (Paper Dosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ બાઉલ ઢોસા નુ ખીરુ
  2. મીઠું જરૂર મુજબ
  3. કોથમીર જરૂર મુજબ
  4. 1 વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઢોસાના બેટરમાં મીઠું ઉમેરી બેટર તૈયાર કરી લો

  2. 2

    હવે એક ઢોસાને પેનમાં ખીરું લઈ પાથરી દો ઉપરથી કોથમીર ભભરાવી દો

  3. 3

    પછી તેને તેલ લગાવી ને પકાવી લો અને ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savita Ben
Savita Ben @cook_37483820
પર

ટિપ્પણીઓ

Similar Recipes