પેપર ઢોંસા (Paper Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક તવીમાં થોડું પાણી છટકોરી કપડાથી લુઈ લેવું પછી ચમચાની મદદથી ખીરાને ફરતું પાથરી લેવું.
- 2
પછી સાઈડમાં થોડું તેલ લગાવી બે મિનિટ ઢોસો થઈ જાય પછી ઉથલાવી લેવો. પછી બીજી સાઈડ પણ એકાદ મિનીટ રાખી ઢોસો ઉતારી લેવો. આ રીતે ઢોસા બનાવવા પહેલા પાણી છાંટી કપડાં થી લુઈ પછી ઢોસા ઉતારવા જેથી ઢોસા સરસ ઉતરશે.
- 3
હવે તૈયાર છે પેપર ઢોસા તેને સંભાર અને ચટણી સાથે પણ સર્વ કરી શકાય અથવા તો ખાલી એકલા પણ ખાઈ શકાય સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગ્વાલિયર ઢોંસા (Gvaliyar Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dhosaઅમદાવાદમાં માણેકચોકમાં ગ્વાલિયર ઢોસા ખૂબ જ ફેમસ છે. મેં આજે પહેલી વખત ઘરે આ ઢોંસો બનાવ્યો છે. ખુબ જ સરસ બન્યું છે. બાળકોને પણ આજે આ ઢોંસા ખાવાની મજા આવી ગઈ. Priti Shah -
-
-
-
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
-
-
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
-
ચીઝ ઢોંસા (Cheese Dosa Recipe In Gujarati)
#GA4 #Week17.ઢોંસા એ સાઉથ ની ખૂબ પ્રચલિત વાનગી છે.. આજે મે એમાં ચીઝનું સ્ટફિંગ ભરીને બનાવ્યા છે.. Mita Shah -
સ્પાઈસી મીની ઓપન ઢોસા(spicy mini dosa in Gujarati)
#માઇઇબુક#post11#સ્પાઈસી#વિકમીલ૧ Khyati Joshi Trivedi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16118252
ટિપ્પણીઓ (2)