વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#CT વડોદરા માં સુરસાગર પાસે કેનેરા કાફે નું પુના મિસળ ખૂબ વખણાય છે ઘણા વર્ષો થી લોકો કેનેરા કાફે માં ખાસ પુના મિસળ ખાવા આવે છે ખૂબ જ ટેસ્ટી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 વાટકીમઠ
  2. 1 વાટકીપૌઆ
  3. 1 વાટકીજાડી સેવ
  4. 1 વાટકીદહીં
  5. 1ડુંગળી
  6. થોડામીઠા લીમડા ના પાન
  7. 1લીલું.મરચું
  8. 1 નાની ચમચીમરચું પાઉડર
  9. 1 નાની ચમચીહળદર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 3-4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મઠ ને 6 થી 7 કલાક પલાળી રાખવા ત્યારબાદ મીઠું નાખી બાફી લેવા

  2. 2

    ત્યારબાદ પૌઆ ને ધોઈ ને લીમડા નો વઘાર કરી બધા મસાલા ઉમેરવા

  3. 3

    ત્યારબાદ બાફેલા મઠ ને મરચું હળદર નાખી વધારવા

  4. 4

    દહીં ને વલોવી ને થોડી ખાંડ નાખવી

  5. 5

    ત્યારબાદ મઠ ઉપર પૌઆ નાખી ઉપર દહીં નાખવું પછી ડુંગળી અનેજાડી સેવ નાખી સર્વ કરવું

  6. 6

    પુના મિસલ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes