લીલી દ્રાક્ષ નું ઇન્સ્ટન્ટ અથાણું (Green Grapes Instant Athanu Recipe In Gujarati)

mitesh panchal @mitesh_1469
લીલી દ્રાક્ષ નું ઇન્સ્ટન્ટ અથાણું (Green Grapes Instant Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લિલી દ્રાક્ષ ને ધોઈને એને વચ્ચે થી કાપા કરી લો અને પછી તેમાં અથાણાં નો મસાલો, મીઠું ઉમેરી બરાબર રિતે મિક્સ કરો અને પછી સર્વ કરો.
Similar Recipes
-
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
અત્યારે દ્રાક્ષ ની સીઝન ચાલી રહી છે અને દ્રાક્ષ પણ એકદમ મીઠી આવી રહી છે. અને વેરાયટી માં આ દ્રાક્ષ નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે. લગ્ન માં પણ જમણવાર માં આ અથાણું ઘણી જગ્યા એ હોય છે. મેં ત્યાં ખાધું હતું એના પર થી આજે બનાવ્યું છે. Reshma Tailor -
ઇન્સ્ટન્ટ લીલી દ્રાક્ષ નું અથાણું
#Jignaઆ અથાણું 2-3 મિનિટ માં જ ફટાફટ બની જાય છે અને રોટલી, ઢેબરા કે પરાઠા સાથે અને દાળ - ભાત સાથે સરસ લાગે છે. Arpita Shah -
દ્રાક્ષ નું અથાણું (Grapes Athanu Recipe In Gujarati)
ગુજરાતી જમણવાર માં બનતું દ્રાક્ષ નું અથાણું ફટાફટ બની જાય છે. સ્વાદ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
લીલી દ્રાક્ષ નું અથાણું(Green Grapes Pickle Recipe In Gujarati)
મારા દિકરા નું ભાવતું અથાણુ. ખાટું મીઠું એવું ફટાફટ તૈયાર થઇ જાય. Tanha Thakkar -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
#Trending# ખાટું મીઠું દ્રાક્ષ નું અથાણું બધા ના ઘરે બનતું જ હોય છે. લગ્નપ્રસંગ માં બનતું હોય છે એકદમ ઝટપટ બની જાય છે. Alpa Pandya -
-
લીલી દ્રાક્ષ નું ઈન્સટન્ટ અથાણું (Green Grapes Instant Athanu Recipe In Gujarati)
#cookpadIndia#COOKPADGUJARATI#GREEN GREAPES#pickles Krishna Dholakia -
ઇન્સ્ટન્ટ કાળી દ્રાક્ષ નું અથાણું (Instant Black Grapes Athanu Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ બની જાય એવું અથાણું ખુબજ testy બને છે અને માત્ર 1 જ મિનિટ માં. Daxita Shah -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Pickle Recipe In Gujarati)
Khane ke Bahane Lakho Hai... Khana Tujko Aaya hi NahiGREEN GRAPS PICKLE Tera Ho Sakta HaiKabhi tune Apanaya Hi Nahi Ketki Dave -
દ્રાક્ષ ને લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું
આ અથાણું ખુબજ સરળ અને ફટાફટ બની જતું અથાણું છે.ખુબજ ઓછા સમય માં ઝડપથી બની જાય છે.ટેસ્ટ માં ખુબજ સરસ લગે છે.#goldenapron3#વીક5 Sneha Shah -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી દ્રાક્ષ નુ અથાણું Ketki Dave -
દ્રાક્ષ નું સલાડ (Grapes Salad Recipe In Gujarati)
#RB1દ્રાક્ષ ની સીઝન માં મારા કીડ્સ ને રોજ ખાવા માં મઝા પડે Smruti Shah -
દ્રાક્ષ નું અથાણું
#goldenapron3Week 5અહીં મેં પઝલ માંથી દ્રાક્ષનો ઉપયોગ કરીને તેનુ અથાણું બનાવ્યું છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે. Neha Suthar -
-
લીલી દ્રાક્ષ અને ગાજરનું અથાણું (Green Grapes Carrot Athanu Recipe In Gujarati)
#WP#US#cookpadgujarati#cookpadindia Unnati Desai -
-
-
લીલી દ્રાક્ષનું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
# હાલમાં લીલી લીલી દ્રાક્ષ બજારમાં ખૂબ જ સારી અને સસ્તી મળે છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે શાકભાજી મોંઘા અને ફળો સસ્તા થયા છે. ભોજનની સાઈડ ડિશ તરીકે લીલી દ્રાક્ષ નો અથાણું બનાવ્યું છે ખુબ જ મસાલેદાર ખટ મધુરું તીખું ટમાટ લાગે છે બાળકો આ અથાણું ખુબ જ આસાનીથી ખાઈ શકે છે ખીચડી થેપલા ભાખરી કે ઠંડી રોટલી સાથે ખૂબ જ સારું લાગે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ઇન્સ્ટન્ટ બોર નું અથાણું (Instant Bor Athanu Recipe In Gujarati)
#LSRલગ્ન માં ઘણીવાર અલગ અલગ રેસિપી બનતી હોય છે એમાં જાત જાત ના અથાણાં પણ બનાવવામાં આવે છે અને એમાં ઇન્સ્ટન્ટ અથાણાં ખુબ ઝડપ થી બનતા હોવાથી એજ બનાવવામાં આવે છે એના દ્રાક્ષ, મિક્સ વેજીટેબલ અને બોર નું અથાણું પણ હોય છે આજે બોર ના અથાણાં ની recipe મૂકી છે Daxita Shah -
લીલી દ્રાક્ષ નુ ઈન્સટન્ટ અથાણુ (Green Grapes Instant Athanu Recipe In Gujarati)
#cookpafgujrati#cookpad india#instant pickel recipe#quick n easy Saroj Shah -
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું#EB Hency Nanda -
-
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recip
#EB આ અથાણું 10 દિવસ સુધી બહાર રહે છે Bina Talati -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
હવે તો માર્કેટ માં તૈયાર અથાણાં ના મસાલા મળતાથઈ ગયા છે તો ઘરે મસાલો બનાવવાની પળોજણકોઈ કરતું નથી ..વર્કિંગ લેડી માટે બહુ રાહત નું કામ થઈ જાય છે.મે પણ આજે રેડીમેડ મસાલા નું અથાણું બનાવ્યું છે. #KR Sangita Vyas -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14768114
ટિપ્પણીઓ (6)