દ્રાક્ષ નું અથાણું (Grapes Athanu Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

ગુજરાતી જમણવાર માં બનતું દ્રાક્ષ નું અથાણું ફટાફટ બની જાય છે. સ્વાદ બહુ જ સરસ લાગે છે.

દ્રાક્ષ નું અથાણું (Grapes Athanu Recipe In Gujarati)

ગુજરાતી જમણવાર માં બનતું દ્રાક્ષ નું અથાણું ફટાફટ બની જાય છે. સ્વાદ બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 100 ગ્રામ- લીલી દ્રાક્ષ
  2. 4-5 ચમચી- અથાણાં નો ગળ્યો મસાલો
  3. 1 ચમચી- ચાટ મસાલો
  4. 3 ચમચી- તેલ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    લીલી દ્રાક્ષ ને ધોઈ કોરી કરી લો.એક વાટકી માં અથાણાં નો મસાલો અને ચાટ મસાલો રેડી કરો

  2. 2

    ત્યાર બાદ દ્રાક્ષ ને બાઉલ માં લઇ તેલ નાંખી હલાવી અથાણાં નો મસાલો અને ચાટ મસાલો નાંખી હલાવી દો

  3. 3

    ફ્રીઝ માં 15 દિવસ સુધી મૂકી શકાય છે. રોટલી અને ભાખરી સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes