દ્રાક્ષ ને લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું

Sneha Shah
Sneha Shah @sneha_333

આ અથાણું ખુબજ સરળ અને ફટાફટ બની જતું અથાણું છે.ખુબજ ઓછા સમય માં ઝડપથી બની જાય છે.ટેસ્ટ માં ખુબજ સરસ લગે છે.
#goldenapron3
#વીક5

દ્રાક્ષ ને લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું

આ અથાણું ખુબજ સરળ અને ફટાફટ બની જતું અથાણું છે.ખુબજ ઓછા સમય માં ઝડપથી બની જાય છે.ટેસ્ટ માં ખુબજ સરસ લગે છે.
#goldenapron3
#વીક5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલીલી દ્રાક્ષ
  2. 100 ગ્રામલીંબુ
  3. 4 ચમચીઅથાણાં નો સંભાર
  4. 4ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દ્રાક્ષ ને ઝુટી કરી એક વાડકામાં લાઇ લો.

  2. 2

    બીજી એક ડીશ માં લીંબુ ની ચરી કરી લો.

  3. 3

    હવે એક વાડકામાં દ્રાક્ષ ને લીંબુ ભેગા કરી લો.તેમાં તેલ અને અથાણાં નો મસાલો નખી લો.અને તેલ ઉમેરી લો.

  4. 4

    હવે કાચની બરની ના ભરી ફ્રીઝ માં સ્ટોર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes