ગાર્લીક ચીઝી સ્ટફ બન (Garlic Stuff Bun recipe in Gujarati)

Archana Shah
Archana Shah @cook_18585554

ગાર્લીક ચીઝી સ્ટફ બન (Garlic Stuff Bun recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins
2 servings
  1. પાઉં ના બન 2 નં નંગ,
  2. 1/4કપ કાપેલા કાંદા
  3. 1/4કપ કાપેલા શિમલા મરચા
  4. 6-7કળી લસણ છીણેલું
  5. 2ચમચી કોથમીર કાપેલી
  6. 2ચમચી તેલ
  7. 1/2ચમચી લાલ મરચું
  8. 1ચમચી પાવભાજી મસાલો
  9. 1/2કપ ચીઝ છીણેલું
  10. 1ચમચી બટર
  11. 1/2કપ કાપેલા ટામેટા

રાંધવાની સૂચનાઓ

15 mins
  1. 1

    લસણ છીણી લેવું ટામેટા અને ડુંગળીને ઝીણી સમારી લેવા કોથમીરને ઝીણી સમારી લેવી

  2. 2

    પાવને વચ્ચેથી બે ભાગ કરી લેવા હવે ગેસ પર લોઢી મૂકી તેમા તેલ મૂકવું

  3. 3

    તેમાં ટામેટા ડુંગળી kfc ગ્રામ લસણ અને સાંતળી લેવું પછી તેમાં મસાલો ઉમેરી હલાવો

  4. 4

    હવે એ તૈયાર શાકભાજી ઉપર પાઉં ને દબાવી દેવા શાક ભાવમાં ચોંટી જશે એટલે તેને ઊંધા કરી આવ ને બીજી બાજુ થી શેકવા

  5. 5

    તેના પર ચીઝ એણે એને બંધ કરી દેવા

  6. 6

    હવે તેના ઉપર બટર લગાવી કોથમીર ભભરાવી ગાર્લિકપાવને ગરમ ગરમ સર્વ કરવા

  7. 7

    તો તૈયાર છે ગાર્લિક ચીઝ મસાલા પાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Shah
Archana Shah @cook_18585554
પર

ટિપ્પણીઓ

Similar Recipes