સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા બન (Street Style Masala Bun Recipe In Gujarati)

મસાલા બન નામ સાંભળતા મોમાં પાણી આવી જાઈ , સાચું ને....મને પણ આવી ગયું હતું જયારે મે મુંબઇ માં સ્ટ્રીટ માં જોયું હતું. ખાધી અને ખુબ ટેસ્ટી લાગી તો ત્યાંથી શીખી બનાવાની કોશિશ કરી અને ખુબ સરસ લાગી તો મન્ થયું મારા કૂકપેડ ની સખીયો જોડે શેર કરું તો તમે પણ જરૂર ટ્રાય કરજો . #ATW1 #Thechefstory
સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા બન (Street Style Masala Bun Recipe In Gujarati)
મસાલા બન નામ સાંભળતા મોમાં પાણી આવી જાઈ , સાચું ને....મને પણ આવી ગયું હતું જયારે મે મુંબઇ માં સ્ટ્રીટ માં જોયું હતું. ખાધી અને ખુબ ટેસ્ટી લાગી તો ત્યાંથી શીખી બનાવાની કોશિશ કરી અને ખુબ સરસ લાગી તો મન્ થયું મારા કૂકપેડ ની સખીયો જોડે શેર કરું તો તમે પણ જરૂર ટ્રાય કરજો . #ATW1 #Thechefstory
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ મુકી ગરમ થવા દેવું. ત્યાર બાદ તેમાં ડુંગળી, લસણ, મરચા,ટામેટાં સાંતળી લેવા.
- 2
થોડાં ચડી જાય પછી તેમાં બધા મસાલા નાખવા. પછી મેશ કરી લેવું. ત્યાર બાદ અમુલ બટર નાખી, બ્રેડ નાખી હલાવી મિક્સ કરી લેવું. કોથમીર નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મસાલા બન(Cheese masala Bun Recipe in Gujarati)
જો બન વઘ્યા હોય તો આ એક સરસ ડીશ છે. જે બધા ને ભાવતી વાનગી બની જાય છે. Reshma Tailor -
-
બોમ્બે સ્ટાઇલ મસાલા બન
#માઇઇબુક post 8બોમ્બે સ્ટાઇલ મસાલા બન આજે આપડે ઘરે બનાવીશુ અને એ ખૂબ જ જડપી બની જાય છે અને જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. Jaina Shah -
ચીઝી બન (Cheesy Bun recipe In Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સ#માઇઇબુક#પોસ્ટ૩૦આ ચીઝી બન મેં પહેલી વાર ટ્રાય કર્યા અને એ પણ યીસ્ટ વગર અને સફળ રહી. ખૂબ જ સરળ રેસિપી છે અને આ સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચીઝી બન મેં કડાઈ અને ઓવન બંને માં બનાવ્યા છે. Sachi Sanket Naik -
-
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
- મેં મસ્કા બન જોયા હતા પણ ક્યારેય ખાધા ન હતા. આપણા જ એક કૂકપેડ મેમ્બર દ્વારા બનાવેલ મસ્કા બનની રેસિપી જોઈને મેં ઘેર બનાવ્યા.. એકદમ ટેસ્ટી અને યાદ રહી જાય એવી સરસ વાનગી છે.. એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ.. Mauli Mankad -
બોમ્બે સ્ટાઇલ સ્ટ્રીટ તવા પુલાવ
#EB#Week13આ પુલાવ એકદમ કલરફૂલ છે એટલે જોતા જ મોમાં પાણી આવી જાય અને શાકભાજી થી પણ ભરપૂર છે તેથી હેલ્થી છે અને તેમાં નુટ્રી્શન પણ સારા એવા પ્રમાણ માં છે અને સ્વાદ માં તો ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
મસ્કા બન (Maska bun recipe in Gujarati)
#CT#cookpadindia#cookpadgujaratiગુજરાત ની જનતા નો ખાણીપીણી નો શોખ જગપ્રખ્યાત છે. અમદાવાદ ગુજરાત નું મુખ્ય શહેર છે અને અહીં ફક્ત ગુજરાત ની નહીં પણ વિદેશી વ્યંજન પણ લોકો ખૂબ પ્રેમ થી ખાય છે.અમદાવાદ ની પ્રખ્યાત વ્યંજન ની વાત કરતા હોઈએ ત્યારે મસ્કા બન કેવી રીતે ભુલાય? બહુ જ સરળ રીતે બનતા મસ્કા બન અને સાથે મસાલેદાર ચા, અમદાવાદી ઓ ની પહેલી પસંદ છે. મસ્કા બન મૂળ ઈરાની કાફે થી આવેલ છે જે મહારાષ્ટ્ર માં પણ એટલા જ પ્રચલિત છે. મસ્કા બન આમ તો નામ થી જ ખબર પડે કે બન અને મસ્કા એટલે કે માખણ થી બને છે. મૂળ મસ્કા બન માં તાજું નરમ ,થોડું ગળ્યું બન અને એકદમ નરમ માખણ જ હોય છે પણ અમદાવાદ ની સ્વાદપ્રેમી જનતા ના સ્વાદ ને પોષવા ઘણી જાત ના મસ્કા બન મળતા થયાં છે. જેમાં જામ મસ્કા બન, ચોકલેટ મસ્કા બન અને મસાલા મસ્કા બન જાણીતા છે.આમ તો અમદાવાદ ની મોટા ભાગ ની કીટલી પર ચા સાથે મસ્કા બન મળતા જ હોય છે પણ ઓલ્ડ સીટી ના લકી ટી સ્ટોલ ની વાત જ અલગ છે. તો ઋતુરાજ ટી સ્ટોલ, IIM A અને શિવરંજની ટી સ્ટોલ પણ એટલા જ પ્રચલિત છે તો વળી, મોકા, ટી પોસ્ટ, ચાઇ વાઈ, વાઘ બકરી ટી લોંન્જ જેવી સોફિસ્ટિકેટેડ કેફે પણ તેમના મસ્કા બન માટે જાણીતા છે.આજે મેં જામ મસ્કા બન અને તીખું અને મસાલેદાર શિવરંજની ના મસ્કા બન જેવું બનાવ્યું છે.ગરમાગરમ ચા માં મસ્કા બન ડુબાડી ને ખાવા ની મજા જ કઈ ઔર છે. તો અમદાવાદીઓ ના પ્રિય એવા મસ્કાબન બીજા કોને પસંદ છે? Deepa Rupani -
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpad_guj#cookpadઅમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર છે અમદાવાદમાં અલગ અલગ જાતના વ્યંજન બને છે. તેમાં એક છે મસ્કાબન જે અલગ અલગ જાતના બને છે અને આ મસ્કા બન ગરમા ગરમ મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે . જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મૈસુર મસાલા ઢોસા ઈન સ્ટ્રીટ સ્ટાઇલ (Mysore Masala Dosa In Street Style Recipe In Gujarati)
#TT3#cookpadindiaદિશા ભટ્ટ જી ની રેસીપી માંથી શીખી ને મેં પેલી વાર આ ટાઈપ ના મૈસુર મસાલા ઢોસા બનાવ્યા... ખૂબ સરળ અને થોડું અલગ થાય આ ટાઈપ ની ભાજી જોડે ખાવા માં...સુરત માં આ ટાઈપ ની ભાજી જોડે આ મૈસુર ઢોસા સર્વ કરાય છે..જરૂર તમને પણ ભાવશે.. ટ્રાય કરી જોજો સખી ઓ... 😊 Noopur Alok Vaishnav -
સાંભાર સ્ટ્રીટ સ્ટાઇલ (Sambhar Street Style Recipe In Gujarati)
મસાલા ઢોંસા અને ઈડલી નો સાંભાર..Actual સાંભાર માં ઘણા વેજીટેબલ હોય છે પણ સ્ટ્રીટ સ્ટાઇલ સાંભાર ના fix ભાવ હોય છે એટલે લિમિટેડ શાક અને મસાલા નાખીને બનાવતા હોય છે.. Sangita Vyas -
વેજ ચીઝી-ગાર્લિક બન (Veg. Cheese Garlic Bun Recipe In Gujarati)
Today is World Baking Day🎂 તો આજે મેં વેજ. ચીઝ-ગાર્લિક બન બનાવ્યું. હું કડાઈમાં જ બનાવું છું. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બન (Pull Apart Cheese Garlic Bun Recipe In Gujarati)
#GA4#Week24ઘરે ફ્રેશ બનાવેલા જમ્બો બનમાંથી સુપર યમી, સુપર ઇઝી, માઉથવોટરિંગ તેવું આસાન અને ઇન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બન બનાવ્યું છે. એટલું બધું ડીલીશિયશ છે કે પૂરું ના થાય ત્યાં સુધી તમે અટકો નહીં ને રોકાઇ ના શકો.1/2 ઘઉંનો લોટ વાપરી બન બનાવ્યું છે. જેની રેસીપી અલગથી મારા પ્રોફાઈલ માં પોસ્ટ કરી છે. Palak Sheth -
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati -
-
-
-
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
-
ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)
#italian#maska_bun#mornigbreakfast#butter#Tengy#fusion#ઇન્સ્ટન્ટ#CookpadIndia#COOKPADGUJRATI આજકાલ મોટાભાગના ચા ની લારીવાળા ચા સાથે બન રાખતા જ હોય છે અને ગ્રાહકની પસંદગી મુજબ તે બટર સાથે, જામ સાથે, ચીઝ સાથે વગેરે સાથે બનાવીને ચા સાથે તેનું વેચાણ કરતાં હોય છે. મેં એક અહીં ચટપટા ટેસ્ટનું મસ્કાબન બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં મેં એક fusion રેસીપી તૈયાર કરી છે. Shweta Shah -
-
-
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
વેફર મસ્કા બન (Chips Maska Bun Recipe In Gujarati)
#KER અમદાવાદમાં અલગ અલગ મસ્કા બન ખૂબજ ફ્રેમસ છે મેં આજે વેફર મસ્કા બન બનાવ્યા છે. Manisha Desai -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....જો આપણે જ ઘરે બહાર જેવા જ મસાલા ઓટ્સ બનાવી શકતા હોઈએ તો પછી બહાર ના પેકેટ ઓટ્સ ને બોલો બાય બાય અને ઘરે જ આસની થી બનાવો બહાર જેવા જ ઓટ્સ. Komal Dattani -
મગદાળ અચારી મસાલા બન ઢોસા (Moongdal Achari Masala Bun Dosa Recipe In Gujarati)
#EB મગની દાળના અચારી મસાલા બન ઢોસા. લાઇટ અને હેલ્ધી... Sonal Suva -
તવા પનીર મસાલા (Tawa Paneer Masala Recipe in Gujarati)
#Fam પનીર નાનાં - મોટા સહુને ભાવતું હોય છે. પનીર માં પ્રોટીન્સ સારા પ્રમાણ માં હોય છે. Asha Galiyal
More Recipes
ટિપ્પણીઓ