ગાર્લિક બન (Garlic Bun Recipe In Gujarati)
Weekend
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટરમાં લસણની પેસ્ટ લઈ મિશ્રણ તૈયાર કરો ત્યારબાદ બંન પર આડા ઉભા કટ મૂકી બટર લસણનું મિશ્રણ ભરી તેની અંદર ચીઝ ખમણી ને ભરી નોન સ્ટીક પેન ઉપર બટર લગાવી બંને સાઇડ શેકી લો ધીમા તાપ ઉપર શેકો ત્યારબાદ ચીઝ મેલ્ટ થયા પછી સર્વ કરો તો તૈયાર છે ગાર્લિક બન.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati -
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બન (Pull Apart Cheese Garlic Bun Recipe In Gujarati)
#GA4#Week24ઘરે ફ્રેશ બનાવેલા જમ્બો બનમાંથી સુપર યમી, સુપર ઇઝી, માઉથવોટરિંગ તેવું આસાન અને ઇન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બન બનાવ્યું છે. એટલું બધું ડીલીશિયશ છે કે પૂરું ના થાય ત્યાં સુધી તમે અટકો નહીં ને રોકાઇ ના શકો.1/2 ઘઉંનો લોટ વાપરી બન બનાવ્યું છે. જેની રેસીપી અલગથી મારા પ્રોફાઈલ માં પોસ્ટ કરી છે. Palak Sheth -
-
વેજ ચીઝી-ગાર્લિક બન (Veg. Cheese Garlic Bun Recipe In Gujarati)
Today is World Baking Day🎂 તો આજે મેં વેજ. ચીઝ-ગાર્લિક બન બનાવ્યું. હું કડાઈમાં જ બનાવું છું. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
મિનિ ગાર્લિક બન(mini garlic bun recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૬ #સુપરશેફ૨હેલો દોસ્તો, આજે હુ સૌને ભાવતી ગાર્લિક બ્રેડની રેસીપી એક નવા જ અંદાજમાં આપની સાથે શેર કરીશ. આપને જાણ હશે કે વિદેશોમાં અને હવે અહીંના મેટ્રો સીટીમાં બ્રેડના વિવિધ રેડિમેડ લોફ કે બન મળતા હોય છે આજે હુ એવા જ મિનિ બન ખુબ જ સરળ રીતે ઘરે બનાવતા શીખવીશ. #ગાર્લિક #બન Ishanee Meghani -
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_26 ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહી મેં home made butter બનાવ્યું છે. Monika Dholakia -
-
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpad_guj#cookpadઅમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર છે અમદાવાદમાં અલગ અલગ જાતના વ્યંજન બને છે. તેમાં એક છે મસ્કાબન જે અલગ અલગ જાતના બને છે અને આ મસ્કા બન ગરમા ગરમ મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે . જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વેજીટેબલ બન (vegetable bun recipe in gujarati)
#Fm બર્ગર તો બધાને ગમે, બાળકો બર્ગર નુ નામ પડતા જ ખુશ થઈ જાય છે. બાળકો ને સરપ્રાઈઝ આપવા આજ અહી મે નવી રીતે ટ્રાય કર્યુ. Chetna Patel -
વેફર મસ્કા બન (Waffer Maska bun Recipe in Gujarati)
#EB #sweetbun#Asahikaseindia#Fam#cookpadgujarati Ami Desai -
-
-
-
-
-
ઇટાલિયન સ્ટફ બન (Italian Stuffed Bun Recipe In Gujarati)
#GA4#Week5ઈટાલીયન મને વધારે પસંદ છે. Hemali Chavda -
ચીઝ મસાલા બન(Cheese masala Bun Recipe in Gujarati)
જો બન વઘ્યા હોય તો આ એક સરસ ડીશ છે. જે બધા ને ભાવતી વાનગી બની જાય છે. Reshma Tailor -
વેજ ચીઝ બન(veg cheese bun recipe in gujarati)
#સપ્ટેમ્બર #ફટાફટબાળકો ને ભાવે એવી કલોલ ફૂલ વાનગી Devangi Jain(JAIN Recipes) -
વેજી ચીઝી બન (Veggie Cheesy Bun Recipe In Gujarati)
#SF ( સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ ) Buddhadev Reena -
-
-
-
મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)
- મેં મસ્કા બન જોયા હતા પણ ક્યારેય ખાધા ન હતા. આપણા જ એક કૂકપેડ મેમ્બર દ્વારા બનાવેલ મસ્કા બનની રેસિપી જોઈને મેં ઘેર બનાવ્યા.. એકદમ ટેસ્ટી અને યાદ રહી જાય એવી સરસ વાનગી છે.. એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ.. Mauli Mankad -
-
ચીઝ ચોકલેટ મસ્કા બન(Cheese Chocolate Maska Bun Recipe In Gujarati)
ચીઝ ચોકલેટ મસ્કા બન #CT Jigisha Modi -
-
-
વેફર મસ્કા બન (Chips Maska Bun Recipe In Gujarati)
#KER અમદાવાદમાં અલગ અલગ મસ્કા બન ખૂબજ ફ્રેમસ છે મેં આજે વેફર મસ્કા બન બનાવ્યા છે. Manisha Desai -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15227044
ટિપ્પણીઓ