દુઘ પૌંઆ (Dudh Poha Recipe in Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

ગરમી ની ઋતુમાં એસીડીટી થાય તો આ તેના માટે ખુબ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૨ વાટકી પલાડે સાદા પૌંઆ
  2. ૫૦૦ દુઘ
  3. ૬ ચમચી સાકર
  4. ૧ ચમચી ઈલાયચી
  5. મીકસ સુકોમેવો
  6. ગુલાબ પાંદડી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    દુઘ ને ગરમ કરી ને જાડું કરો હવે તેમાં સાકર ઉમેરો ને ઇલાયચી નાખો.

  2. 2

    દુઘ ને બરાબર ઠંડું થાય પછી પલાડેલા પૌંઆ ને સુતો મેવો નાંખી ને મીકસ કરો.

  3. 3

    બરાબર ઠંડું થાય પછી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes