દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230

શરદ પૂનમ હોય એટલે દુધ પૌંઆ હોય જ . #cookpadindia #cookpadgujarati #sweet #dudhpauva

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વયકતિ
  1. 100 ગ્રામદુધ
  2. 3 ચમચીખડી સાકર
  3. 50 ગ્રામજાડાં પૌંઆ
  4. 1/2 ચમચીઈલાયચી નો ભુકો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દુધ ને ગરમ કરી લો, ઠંડુ થવા દો

  2. 2

    એકદમ ઠંડું થાય એટલે તેમાં ખડી સાકર, પૌંઆ, ઈલાયચી નો ભુકો ઉમેરો બરાબર મિક્સ કરો

  3. 3

    હવે એને ચાંદા મામા ના કિરણો આવતા હોય તયા જાળી ઢાંકી ને મુકી દો, 20 મિનિટ જેવું રહેવા દો, પછી લઈ લો.

  4. 4

    તૈયાર છે પ઼સાદ હેલધી અને પૌષ્ટીક દુધ પૌંઆ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

ટિપ્પણીઓ

Similar Recipes