એગ આમલેટ કુલચા સેન્ડવીચ (Egg Omelette Kulcha Sandwich Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
એગ આમલેટ કુલચા સેન્ડવીચ (Egg Omelette Kulcha Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈંડા તોડી તેમાં મીઠુ, મરચું, હળદર, કોથમીર નાખી,મિક્સ કરો.પેન માં બટર નાખી,ઈંડા નું મિક્સ નાખો
- 2
તેના પર એક કુલચા ને બંને બાજુ ફેરવીને કાઢી લો,બીજા કુલચા ને તેના પર મૂકો,આમલેટ બની જાય ત્યારે ફેરવી દો, ઉપર આમલેટ રાખો.
- 3
તેના પર બંને સોસ મિક્સ કરી લગાવો,ચીઝ સ્લાઈસ મુકો
- 4
આમલેટ ને ચારેતરફ થી ફોલ્ડ કરી વચ્ચે લાવો, તેના પર બીજો કુલચો મૂકી,શેકો.
- 5
તેને કાપી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)
#નોર્થપનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે. Shraddha Patel -
એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
આ આઇટમ માં બે જાત ની ગ્રેવી હોઈ છે અને બંને ના કલર અલગ હોઈ છે. એક રેડ ગ્રેવી અને બીજી ગ્રીન ઓર યેલો કહી શકો. બંને ગ્રેવી ના ટેસ્ટ એકદમ અલગ. સુરતમાં જેમને એગ ની આઇટમ ખાધી હસે એમને ખ્યાલ હસે ત્યાં લીલા લસણ નો ઉપયોગ ખૂબ થાય. અને લીલા લસણ નો ટેસ્ટ જ અલગ આવે ઈંડા ની આઇટમ માં.#GA4#Week24 Shreya Desai -
-
-
ફ્રેન્ચ ટોસ્ટ (French Toast recipe in Gujarati)
#GA4#Week 26ઈંડા અને બ્રેડ ની ટેસ્ટી વાનગી છે.તેની સાથે બીટ નું કોમ્બિનેશન લાજવાબ છે. satnamkaur khanuja -
એગ મસાલા ઉત્તપમ (Egg Masala Uttapam Recipe In Gujarati)
કોરોના વાઇરસ ની મહામારી મા પૌષ્ટિક અને ઉચ્ચ પ્રોટીન વાળો આહાર ખૂબ જરૂરી છે, મમ્મી તરફ થી આ રેસીપી મળી છે જે ખૂબ જ ઓછા સમય મા બને છે અને આ એક સંપૂર્ણ તાજગી આપનાર વાનગી છે Snehal -
-
ઓમલેટ પિઝા (Omelette Pizza Recipe in Gujarati)
#GA4 #week22#omlet#pizzaઇટાલિયન અને ઇન્ડિયન રેસિપી નો સમન્વય છે satnamkaur khanuja -
એગલેસ વેજીટેબલ આમલેટ (Egg less Vegetable Omelette Recipe In Gujarati)
#સપ્ટેમ્બર #My first recipeમારી first રેસીપી જે મારા ઘર માં બધા ને ભાવે છે અને ફટાફટ બની જાય છે. Dhara Naik -
એગ સલાડ (Egg Salad Recipe in Gujarati)
#goldenapron3#week3મેં સલાડ બનવાનું પસન્દ કર્યું છે. madhuben prajapati -
એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)
#GA 4#Week 17શિયાળા માં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
આલુ કુલચા (Aloo Kulcha Recipe In Gujarati)
#AM4ભારતીય અને પાકિસ્તાની લોકપ્રિય નાન બ્રેડ રેસીપી, જે ખાસ કરીને છોલે મસાલા અથવા ચન્ના મસાલા સાથે પીવામાં આવે છે. અમૃતસરી કુલ્ચા એ બટાકાની સ્ટફ્ડ કુલ્ચા રેસીપી છે જે પંજાબના એક શહેર અમૃતસરની બ્રેડ રેસીપી છે. જેને આલુ કુલચા પણ કહેવાય છે.હું હંમેશાં કોઈપણ પનીર વાળી કરી અથવા સોયા ચંકની કરી સાથે મારા લંચ અથવા ડિનર માટે કુલ્ચા રેસીપી તૈયાર કરું છું. જો કે, પંજાબમાં આ નાન બ્રેડની વાનગીઓ નાસ્તામાં ખાવામાં આવે છે. ખાસ કરીને સાદા રાયતા અથવા પુદીના રાયત સાથેની આલુ કુલ્ચા રેસીપી સૌથી વધુ લોકપ્રિય છે. પણ મને તે કેરીના અથાણા સાથે પણ ગમે છે.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
એગ ભુર્જી (Egg Bhurji Recipe in Gujarati)
ઈંડા ભુર્જી આમ તો એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. હવે બધા ઘેરે પણ બનાવતા થઈ ગયા છે. આ બ્રેડ કે બન કે રોટલી સાથે પણ પીરસવામાં આવે છે. Komal Doshi -
કુલચા પિઝઝા (Kulcha pizza Recipe in gujarati)
આ રેસીપી બનાવવા કુલચા ઉપર વેજિટેબલ ચીઝ પિઝઝા સોસ અને માઇક્રોવેવ મા ઝડપથી બનાવી શકાય ,કુલચા અલગ રીતે ખાવા માટે આ રેસીપી ચોક્કસ બનાવજો Nidhi Desai -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સરળ અને ઝટપટ બની જાતી સ્વાદિષ્ટ વાનગી છે. #GA4 #Week26 Harsha c rughani -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
-
-
ઈંડા ગોટાળો(Egg Gotalo Recipe in Gujarati)
આ વાનગી મે સૌથી પહેલા સુરત માં ખાધી હતી. એક વાર તમે સુરત માં અંડા ની આઇટમ ખાવ પછી તમને બીજે ક્યાંય નઈ ભાવે. આજે મે એજ આઇટમ ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#GA4#Week17#Cheese Shreya Desai -
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
-
-
સ્ટફડ કુલચા(Stuff Kulcha Recipe In Gujarati)
#નોર્થસ્ટફડ કુલચા એ નોર્થ ઇન્ડીઅન સ્ટ્રીટ ફુડ વાનગી છે. જે બનવા મા ખુબ સરળ અને ખાવા માં ખુબ ટેસ્ટી છે. Divya Patel -
પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય Khushboo Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14809850
ટિપ્પણીઓ