એગ મસાલા ઉત્તપમ (Egg Masala Uttapam Recipe In Gujarati)

કોરોના વાઇરસ ની મહામારી મા પૌષ્ટિક અને ઉચ્ચ પ્રોટીન વાળો આહાર ખૂબ જરૂરી છે, મમ્મી તરફ થી આ રેસીપી મળી છે જે ખૂબ જ ઓછા સમય મા બને છે અને આ એક સંપૂર્ણ તાજગી આપનાર વાનગી છે
એગ મસાલા ઉત્તપમ (Egg Masala Uttapam Recipe In Gujarati)
કોરોના વાઇરસ ની મહામારી મા પૌષ્ટિક અને ઉચ્ચ પ્રોટીન વાળો આહાર ખૂબ જરૂરી છે, મમ્મી તરફ થી આ રેસીપી મળી છે જે ખૂબ જ ઓછા સમય મા બને છે અને આ એક સંપૂર્ણ તાજગી આપનાર વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં ડૂંગળી, ટામેટા, લીલા મરચાં, લાલ મરચું અને મીઠું નાખી તેમાં બે ઈંડા ફોડી અને બરાબર મિક્સ કરી લો
- 2
ખીરા માં મીઠુ ઉમેરો અને બરાબર મિક્સ કરો
- 3
નોન સ્ટીક તવો ગરમ કરી તેમાં તેલ મૂકો અને ખીરા નું જાડુ પડ બનાવો
- 4
તેની ઉપર બનાવેલ ઈંડા મસાલા મિક્સ નું બીજું પડ બનાવો
- 5
તેને બંને બાજુ થી બરાબર શેકી લો
- 6
હવે તેને એક પ્લેટ માં લઈ ને લીલા ધાણા, મીઠા લીમડાના પાન અને બાફેલા ઈંડાની સ્લાઇસ થી સજાવી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એક ટાઈપ ના ઢોસા છે જે થોડા જાડા હોય છે અને એની ઉપર અલગ અલગ ટોપિંગ પાથરવા માં આવે છે. ઉત્તપમ breakfast અને dinner બંને માં ખાઈ શકાય છે. Kunti Naik -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
મસાલા ઉત્તપમ(Masala Uttapam Recipe iN Gujarati)
#GA4#week1#post1#Uttapamમૈસુર મસાલા ઉત્તપમ એટલે સ્વાદ અને પૌષ્ટિકતા નું મિલન..મે અમાં થોડું મારું ઈનોવેશન પણ કર્યું છે. Vaishali -
-
-
મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
#GA4 #week_૧ #poteto #cooksnep.આ week ની ૨ જી રેસીપી છે..મસાલા ઢોસા.. Tejal Rathod Vaja -
-
એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
આ આઇટમ માં બે જાત ની ગ્રેવી હોઈ છે અને બંને ના કલર અલગ હોઈ છે. એક રેડ ગ્રેવી અને બીજી ગ્રીન ઓર યેલો કહી શકો. બંને ગ્રેવી ના ટેસ્ટ એકદમ અલગ. સુરતમાં જેમને એગ ની આઇટમ ખાધી હસે એમને ખ્યાલ હસે ત્યાં લીલા લસણ નો ઉપયોગ ખૂબ થાય. અને લીલા લસણ નો ટેસ્ટ જ અલગ આવે ઈંડા ની આઇટમ માં.#GA4#Week24 Shreya Desai -
-
-
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો. Vaishali Nagadiya -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
એગ સલાડ (Egg Salad Recipe in Gujarati)
#goldenapron3#week3મેં સલાડ બનવાનું પસન્દ કર્યું છે. madhuben prajapati -
ઓંનીઓન ચિલ્લી ઉત્તપમ (onion chilli uttapam recipe in gujrati)
#ભાત#post6 Varsha Karia I M Crazy About Cooking -
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
એગ ભુર્જી (Egg Bhurji Recipe in Gujarati)
ઈંડા ભુર્જી આમ તો એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. હવે બધા ઘેરે પણ બનાવતા થઈ ગયા છે. આ બ્રેડ કે બન કે રોટલી સાથે પણ પીરસવામાં આવે છે. Komal Doshi -
-
મીની વેજ. ઉત્તપમ (Mini Veg Uttapam Recipe In Gujarati)
#MFF સાઉથ ઈન્ડિયન વાનગી સદાબહાર આપણે ત્યાં છે. ને એમા પણ વરસાદ પડતો હોય ને ગરમા ગરમ વેજ. ઉત્તપમ મળી જાય તો મોજ પડી જાય HEMA OZA -
કોબી ઉત્તપમ (Kobi Uttapam Recipe In Gujarati)
કોબી ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે.જરૂર ટ્રાય કરજો. Anupa Prajapati -
-
-
-
-
એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)
#GA 4#Week 17શિયાળા માં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ