પનીર વેજિટેબલ સેન્ડવિચ(Paneer Vegetable Sandwich recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

પનીર વેજિટેબલ સેન્ડવિચ(Paneer Vegetable Sandwich recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૪ નંગસેન્ડવિચ બે્ડ
  2. ૧ કપપનીર
  3. ૧/૨ કપખમણેલુ ચીઝ
  4. ૧/૪ કપકેપસીકમ બારીક સમારેલુ
  5. ૧/૪ કપકાકડી બારીક સમારેલી
  6. ૧/૪ કપગાજર બારીક સમારેલુ
  7. ૧/૪ કપટમેટુ બારીક સમારેલુ
  8. ૧/૪ કપકોબીજ બારીક સમારેલી
  9. ૧/૪ કપઅમેરીકન મકાઈ દાણા બાફેલા
  10. ૧ નંગલીલી ડુંગળી બારીક સમારેલી
  11. નાનુ મરચુ બારીક સમારેલુ
  12. સ્વાદ અનુસારનમક
  13. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  14. ટોમેટો સોસ
  15. કોથમીર ફુદીનાની ચટણી
  16. ગારલિક બટર
  17. ૨ ટેબલ સ્પૂનબીટ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ મા પનીર અને ચીઝ લો

  2. 2

    હવે તેને મસળી લો

  3. 3

    હવે તેમા બીટ નો રસ નાખી ને સરખી રીતે ભેળવી દો

  4. 4

    હવે તેમા બધાજ સમારેલા શાકભાજી ઉમેરો અને નમક તથા ચાટ મસાલો ઉમેરી સેન્ડવિચ મિશ્રણ તૈયાર કરો

  5. 5

    હવે બે્ડ લો અને એક બે્ડમા ટોમેટો સોસ અને બીજી બે્ડ પર ચટણી લગાવો પછી બે્ડ પર મિશ્રણ પાથરી દો

  6. 6

    હવે ગારલિક બટર બનાવા માટે ૨ ટેબલ ચમચી બટર લઈ તેમા ૨ કે ૩ કળી લસણ ને ઝીણુ સમારી ને નાખવુ ને ગેસ પર ગરમ કરવુ ગરમ થઈ જાય એટલે ૧ ટી ચમચી ચીલી ફલેકસ નાખો ને ગેસ પરથી ઉતારી લો..

  7. 7

    હવે સેન્ડવિચ બે્ડ પર ગારલિક બટર લગાવી નોન સ્ટિક તવા પર અથવા ગી્લ પેન પર બદામી થાય ત્યાં સુધી બેય બાજુ શેકી લો..

  8. 8

    કલરફુલ પનીર સેન્ડવિચ તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

Similar Recipes