પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

#નોર્થ
પંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય

પનીર બટર મસાલા અને કુલચા(Paneer Butter Masala Ane Kulcha Recipe In Gujarati)

#નોર્થ
પંજાબી શાક ઘરમાં બધાને મન ગમતું છે બનાવામાં પણ આસાન બહુ જ જલ્દી બની જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. પનીર બટર મસાલા માટે
  2. ૨ ચમચીબટર
  3. ૭-૮ નંગ બદામ
  4. ૨ નંગઈલાયચી
  5. ૧ નંગતજ નો ટુકડો
  6. ૨ નંગતજ પત્તા
  7. ૫ નંગલવિંગ
  8. ૪ નંગટામેટા
  9. ૧ ચમચી‌મીઠુ
  10. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧/૨ ચમચીખાંડ
  12. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  13. ૨ નંગકાશ્મીરી લાલ આખા મરચા
  14. ૩ કપપનીરના ટુકડા
  15. ૨ ચમચીકસુરી મેથી
  16. ૨ ચમચીમલાઈ
  17. કુલચા માટે
  18. ૨ કપમેંદો
  19. ૧ ચમચીમીઠું
  20. ૧ ચમચીતેલ
  21. ૧ ચમચી‌બેકિગ પાઉડર
  22. ચપટીખાવાનો સોડા
  23. ૨ ચમચીદહીં
  24. જરૂર મુજબકાળા તલ અને કસ્તુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બટર/ધી લો તેમાં તજ લવિંગ બદામ અને તજ પત્તા નાખી સાંતળો પછી તેમાં ટામેટાં કટ કરેલા નાખો

  2. 2

    તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર મીઠું અને લાલ મરચાં ધાણાજીરું નાખી સાથે ગરમ થઇ જાય એટલે તેને ઠંડુ થવા દો પછી મિક્સરમાં ક્રશ કરી લેવી ગ્રેવી બનાવો એક પેનમાં 2 ચમચી બટર / ધી લો

  3. 3

    તેમાં લાલ મરચું પાઉડર નાખીને મિક્સ કરો અંદર ટામેટાની ગ્રેવી નાંખી પનીરના ટુકડા અને કસ્તુરી મેથી નાખી બે ચમચી મલાઈ નાંખી દો

  4. 4

    કુલચા માટે એક બેકિંગ પાઉડર સોડા મીઠું તેલ ખાંડ દહીં નાખો અને બરાબર મિક્સ કરો પછીપાણીથી નરમ લોટ બાંધો પછી એને દસ મિનિટ માટે ઢાંકી દો પછી લોટમાં તો આવી જાય એટલે એને લોટ ના અટામણથી લાંબી લાંબુ ઘણો અને એની ઉપર કાળા તલ અને કોથમીરથી સ્પ્રિંકલ કરો અને તવી ઉપર મૂકી દો

  5. 5

    પનીર બટર મસાલા અને કુલચા ટેસ્ટી અને આસાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes