જીરા પરાઢા (Jeera Paratha Recipe In Gujarati)

Manshi Kansara
Manshi Kansara @cook_26942110

જીરા પરાઢા (Jeera Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીજીરૂ,
  3. 2 પાવરા તેલ,
  4. મીઠું
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક વાસણ માં ઘઉં નો લોટ છારી લો.ત્યાર બાદ તેમાં જીરું,મીઠું,અને તેલ નું મોણ દહીં ને લોટ બાંધી લો.

  2. 2

    હવે તેને પરોઢાં ના આકાર મુજમ વણી લો.તેલ લગાવ તું જવાનું

  3. 3

    હવે ગેસ ઉપર લોઢી ગરમ મૂકી તેમાં તેલ લગાવી ને શેકી લો.અને તેને બ્રવુન કલર ના સેકાવા દેવા.તો રેડી છે ગરમ ગરમ નાસતા માટે જીરા પરોઢા.🍪🍪😋😋

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manshi Kansara
Manshi Kansara @cook_26942110
પર

ટિપ્પણીઓ

Similar Recipes