પરાઠા (Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લઈ લેવો. તેમાં મીઠું, જીરૂં, મરી પાઉડર અને તેલ ઉમેરી દો.
- 2
હવે પાણી નાખી ને કણક બાંધી લેવી. કણક ના લુવા કરી લેવા.
- 3
હવે પાટલા પર લૂવો મુકી ને પરાઠું વંડી લેવું.
- 4
હવે તેને તવી પર મૂકી ને પેલી બાજુ અત્કચરું સેકી લેવું. પછી બીજી સાઇડ પેરવી ને મૂકવી. પેલી બાજુ પર તેલ લગાવી ને થોડી વાર થવા દેવી. પછી પરાઠા ને પલટાવી ને બઈ સાઇડ સરસ સેકી લેવું. તો તૈયાર છે ગરમા ગરમ પરાઠા, જેને પંજાબી સબઝિયો સાથે અથવા દહીં કે ચટણી સાથે પીરસવામા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried આ પૂરી મે ઘઉંના લોટ ની બનાવી છે,નાસ્તામાં ચા સાથે સારી લાગે છે,મેંદામાં બનાવી હોય તેવી જ ફરસી લાગે છે Sunita Ved -
-
-
પનીર દો પ્યાઝા પરાઠા (Paneer Do Pyaza Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 Bhagwati Ravi Shivlani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week1અત્યારે બાળકો ભાજી નથી ખાતા, એના બદલે હું આ પરાઠા માં પાલક ઉમેરી દઉં છું, rachna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પરાઠા (Paratha Recipe In Gujarati)
#RC2#week2 એકદમ ટેસ્ટી પરોઠા હેલ્થી બાળકો ની ફેવરીટ વસ્તુ daksha a Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828045
ટિપ્પણીઓ