જીરા ખાખરા (Jeera Khakhra Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
જીરા ખાખરા (Jeera Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટમાં લોટ લઈ તેમાં જીરું, મીઠું, ચીલી ફ્લેક્સ, મોણ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો રોટલી જેવો લોટ બાંધવો ને થોડી વાર રેસ્ટ આપવો
- 2
હવે થોડાક ખાખરા વણી લેવા ત્યારબાદ ગેસ પર લોઢી મૂકી મીડિયમ તાપે એક પછી એક ખાખરા શેકી લેવા તેના કપડા કે દટ્ટા ની મદદથી દબાવી ને શેકવા
- 3
ખાખરા સરસ ગુલાબી શેકાઈ જાય એટલે તેને નાસ્તા માં લઈ શકાય છે
Similar Recipes
-
-
ખાખરા (Khakhra Recipe In Gujarati)
#KC- ખાખરા ઘણી જાતના બને છે.. અહીં મેં ચીલી ફ્લેક્સ વાળા ખાખરા બનાવેલ છે.. એક નવો સ્વાદ મેળવવા માટે આ ખાખરા બહુ જ ટેસ્ટી લાગે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
-
-
-
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
-
-
-
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
જીરું વાળા ખાખરા (Jeera Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindiaજીરું મીઠુ ને સંચળ વાળા ખાખરા Bharati Lakhataria -
-
-
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra recipe in Gujarati)
#kc#khakhrachallenge#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16016764
ટિપ્પણીઓ