ચોકલેટ મીલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૧ લીટર દૂધ
  2. ૪ મોટી ચમચી ચોકલેટ સીરપ
  3. ૧/૨ નાની વાટકીમેલ્ટચોકલેટ
  4. ૧ વાટકીખાંડ
  5. ૧ ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    દૂધ ને ગરમ અથવા ઠંડૂ કોઈ પણ રીતે લઈને તેમાં ખાંડ ઉમેરો.મે અહીં ગરમ દૂધ લીધું છે.

  2. 2

    થોડું ગરમ થાય અને ખાંડ ઑગળી જાય બાદ ગેસ પરથી ઉતારી લેવું. તેમા પાઉડર ઉમેરો અને હલાવો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ચોકલેટ સીરપ નાખી બલેન્ડર વડે મીક્ષ કરો.

  4. 4

    મીક્ષ કરેલ મીલ્કશેઈક ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

Similar Recipes