બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)

pravina Thakakkr @cook_29224968
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.
- 2
હવે તેલ ગરમ કરો.
- 3
તેલ ગરમ થાય એટલે વેફર તળી લો.
- 4
મરચું પાઉડર છાંટી શકાય.
- 5
અમારા ઘરમાં બધાને નથી ગમતું એટલે મેં.નથી છાંટ્યું.તૈયાર છે બટાકા ની વેફર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#Shivratri special#kukkad Gujarati#cookpad India Jayshree Doshi -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બાલાજી જેવી વેફર ના સ્પેશ્યલ બટાકા આવે છે. જે ડિશા માંજ મળે છે. એ બટાકા લાલ રંગ ના હોય છે પણ વેફર બાલાજી જેવીજ થાય છે. Richa Shahpatel -
બટાકા ની વેફર તળેલી (Bataka Fried Wafer Recipe In Gujarati)
#WLDઘર ની કરેલી બહુ જ સરસ અને પોસ્ટિક છે. બનાવી ને સ્ટોર કરી શકાય છે. Kirtana Pathak -
લાઇવ બટાકા ની વેફર (Live Bataka Wafer Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જાય એવી બટાકા ની લાઇવ વેફર. બે દિવસ પછી શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં વેફર. બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Priti Shah -
-
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
#KS5સુકવણી નો મતલબ જ એ છે કે એક વખત બનાવી દો પછી આખું વર્ષે તમે ખાઈ શકો છો. સુકવણી જુદી જુદી વસ્તુ ની થાય છે જેમ કે આદુ સુકવી ને મિક્સર માં ક્રશ કરી સુંઠ પાઉડર બની શકે પછી કસૂરી મેથી પણ બંને તે જ રીતે બટાકા માંથી તો બહુ બધી વસ્તુ ની સુકવણી થાય છે. તેમાં થી વેફર, ચકરી, બટાકા ના પાપડ વગેરે બની શકે છે. મેં આજે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી વેફર બનાવી છે. Arpita Shah -
-
બટાકા ની વેફર
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઅમારા ઘરમાં બટેટાની જાળી વાળી વેફર બધા ને ખૂબ ભાવે. હો઼ળી પછી નવા બટાકા આવે ત્યારે બટાકા ની વેફર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરીએ. એટલે શ્રાવણ મહિનો, અગિયારસ અને બીજા બધા વ્રત માં ખવાય. Dr. Pushpa Dixit -
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#SFR#SJR આજ શ્રાવણી છેલ્લો સોમવાર સવારે નાસ્તા માં ને લંચ બોકસ મા પણ આપી શકાય તેવો નાસ્તો. HEMA OZA -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ફરાળ માં ઉપયોગી. વડી કોઈપણ ચાટ માં ભૂકો કરીને નાખી શકાય. Sangita Vyas -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
લાલ બટાકા ની તાજી વેફર ખાવા ની ખૂબ સરસ લાગે Jayshree Soni -
-
ફરાળી બટાકાની વેફર (Farali Bataka Wafer Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
બટાકા ની ફ્રેશ વેફર (Bataka Fresh Wafer Recipe In Gujarati)
બાળકો ને સુકવણી કરતા આવી ફ્રેશ વેફર વધુ ભાવે છે. પેકેટ કરતા ઘરની શુદ્ધ અને સસ્તી થાય છે. Vandana Vora -
ચીઝી વેફર CHEESEY Wafer
#cookpadindia#cookpadindiaચીઝી વેફરછોટી છોટી ભૂખ માટે Best Option Ketki Dave -
-
-
-
ઈન્સ્ટન્ટ બટાકા વેફર (Instant Bataka Wafer Recipe In Gujarati)
#KS5#seasonal#cookpadgujrati#cookpadindiaહમણાં બટાકા ની વેફર બનાવવાની સીઝન ચાલી રહી છે, દરેક ગૃહીણી આખુ વરસ ઉપવાસ કે બાળકો ને નાસ્તા મા ચાલે તે માટે જુદી જુદી વેફર બનાવે છે મારી દીકરી ને આ વેફર બહુ જ ભાવે એટલે તેની ડીમાન્ડ થી આ ઈન્સ્ટન્ટ બટાકા ની વેફર બનાવી છે Bhavna Odedra -
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
કેળા વેફર બધા જ બનાવતા હોય છેફરાળી મા ખવાય છે આમારા ઘરમાં લગભગ બનતી જ હોય છેબધા ની ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને લાઈવ કેળા વેફર#EB#week16#weekendrecipie chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14837733
ટિપ્પણીઓ