આંબળા ની ચટણી (Amla Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરી મિક્સરમાં નાંખી ક્રશ કરી લઈશું.
- 2
જરૂરી પડે તો ૧ ચમચી પાણી નાખીશું અને ફરી ક્રશ કરી લઈશું.આપણી ખુબજ સ્વાસ્થ્ય માટે અસરકારક એવી આંબળા ની ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમળા ની ચટણી(Amla Chutney Recipe in Gujarati)
#GA4#WEEK11આજે મેં આમળા ની ચટણી બનાવી છે આ ચટણી તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આમળા આખુ વર્ષ તો આવતા નથી એટલે આ ચટણી તમે ફ્રીઝ માં રાખી ને ગમે ત્યારે ખાઈ શકો છો. charmi jobanputra -
આંબળા કોથમીર ની લીલી ચટણી (Amla Kothmir Green Chutney Recipe In Gujarati)
અત્યારે સરસ આંબળા આવે છે અને વિટામિન સી થી ભરપૂર હોય છે.. મસ્ત ટેસ્ટી ચટણી બની છે.. મિત્રો જરૂરથી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
બધાં જ ફરસાણ ની રાણી જેના વગર અધુરૂ. HEMA OZA -
-
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ એક હેલ્થી સાઇડ ડીશ છે જે વેસ્ટ માં થી બેસ્ટ છે. છોકરાઓને સેન્ડવીચ ની જેમ આપો તો ખબર પણ નહીં પડે કે અંદર તુરીયા ની છાલ વાપરી છે અને હોંશ-હોંશે ખાઈ લેશે.તુરીયા ની છાલ ની લીલીછમ ચટણી#EBWk 6 Bina Samir Telivala -
ફુદીના કોથમીર ની ગ્રીન ચટણી (Pudina Coriander Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4 Sheetal Nandha -
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4 #Week4"ચટણી"- આ ત્રણ અક્ષર નું નામ...!કદી વિચાર્યું છે કોઈએ... કે જો,'ચટણી' જેવું કશું હોત જ નય તો..., તો શું થાત...?ફાફડા, વણેલા ગાંઠીયા, ખમણ, ઈડલી, ઈદડા, ઢોકળા, દાબેલી, સેન્ડવીચ, દાળવડા, બટાકાવડા, પાત્રા, વગેરે ખાવાની એટલી મજા આવતે....?અરે મજાની વાતજ જવા દો... 'ચટણી' વગર દહીંવડા, ભેળ, ચાટ, રાજ કચોરી, સેવપુરી, રગડા પેટીસ, રગડાસમોસા... વગેરે ડીશ ની ઉત્પત્તીજ ના થય હોત....!ઘણા શહેરો અને ગામોમાં ખાણી પીણી નો વેપાર કરતા વેપારીઓતેની મૂળ વાનગી ના કારણે નહીં....પરંતુ તેની ચટણી ના કારણે વધારે ફેમસ હોય છે.વેપારી નો માલ તેની ચટણી ના લીધે ચપોચપ ઉપડતો હોય છે.આવા વેપારીઓ તેની ચટણી બનાવાની રીત એકદમ ખાનગી રાખતા હોય છે,જેથી સામે બીજો કોઈ હરીફ ના ઊભો થાય.....અવાર નવાર આપણે પણ કંઈક નાસ્તો લેવા ગયા હોઈત્યાં દુકાનદાર ને પેક કરાવતી વખતે એવું જરૂર કહ્યુ હશે...કે જરાક ચટણી વધારે બાંધજે.ને એમાં પણ સારો વ્યક્તિ કે આપણો ઓળખીતો દુકાનદાર હોય તોએ થોડી વધારે ચટણી આપશે પણ ખરો,જ્યારે અમુક દુકાનદાર તેના માપ થી વધારે જરા પણ વધારે નય આપે....મેં પોતે કેટલાયને દુકાનદાર જોડે ચટણી માટે રકજક કરતા જોયા છે.ચટણી ની વાત કરીયે તો એમાં અનેક રંગો તેમજ સ્વાદ ની વિવિધતા વાનગી પ્રમાણે અને સ્થળ પ્રમાણે જોવા મળે છે....પણ જો સૌથી વધુ ખવાતી ચટણી ની વાત કરીયે તો ચટણીનો લીલો રંગ,"ચટણી" નામ લેતાની સાથેજ તરત આંખે ઉડીને આવે.આજે આપણે એવીજ એક ચટણી બનાવતા શીખીશું કે જેને... ફાફડા, ખમણ, વણેલા ગાંઠિયા, ઈડલી, ઈદડા, ઢોકળા, ભજીયા, દરેક પ્રકારના વડા, પેટીસ, સમોસા, વેફર, થેપલા, ભાખરી, રોટલી, પરોઠા વગેરે.... અનેક આઈટમ જોડે ખાય શકાય. NIRAV CHOTALIA -
આંબળા મુખવાસ ગોળી (Amla Mukhwas Goli Recipe In Gujarati)
#FFC4પહેલી વાર આંબળા મુખવાસ ગોળી બનાવી છે. ખૂબ જ સરસ બની છે.આ આંબળા મુખવાસ ગોળીઓ બોટલમાં ભરી ઘણા દિવસો સુધી આનંદ માણી શકો છો. પણ ખૂબ જ ટેસ્ટી હોવાથી ઝડપથી પૂરી થઈ જશે. 😆😅 Dr. Pushpa Dixit -
-
-
કોથમીર મરચાની ચટણી(Coriander Chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#chilliઆવી રીતે બનાવો કોથમીર મરચાની ચટણી , કાળી બિલકુલ નહી પડે. Sejal Dhamecha -
-
આંબળા નું શરબત
#SM#RB2 #Week2 ઉનાળા માં આંબળા નું શરબત ખૂબ જ ગુણ કારી છે હું આંબળા ની સીઝનમાં આંબળા નું સતબત સ્ટોર કરુ છું Vandna bosamiya -
-
આમળાં ચટણી (Amla chutney recipe in Gujarati)
#MW1 શિયાળામાં આમળાં ખુબજ સરસ આવે છે.જે સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે. તેમાંથી વિટામીન સી મળે છે, જે આંખ,વાળ, સ્કિન વગેરે માટે ફાયદાકારક છે. અને આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.આજે મેં ઝીણા ખાટા આમળાં નો ઉપયોગ કરી ને ચટણી બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે.આ ચટણી તમે આઠ દિવસ સ્ટોર પણ કરી શકો છો Yamuna H Javani -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ ફરસાણ કે સેન્ડવિચ સાથે સર્વ કરી શકાય. થિકનેસ તમે તમારા તેના ઉપયોગ પ્રમાણે રાખી શકો છો. Dr. Pushpa Dixit -
સેકેલ ટામેટા ની ચટણી(roasted tomato chutney recipe in Gujarati)
#સાઇડ જલ્દી બનતી ખાટી મીઠી ચટણી Komal Hirpara -
-
-
-
લીલી હળદર ટામેટા ની ચટણી (Lili Haldar Tomato Chutney Recipe In Gujarati)
લીલી હળદર હમણાં શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તેને લાંબી સમારેલી આથી ને તો ખૂબ જ ખાતા હોઈએ છે પણ એ ની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાબા પર તમે કાઠીયાવાડી વાનગીઓ ખાતા હોવ ત્યારે તમને એની સાથે આ ચટણી પીરસવામાં આવે છે. અમારા ઘરમાં રસાવાળા શાક સાથે કઠોળના શાક સાથે આ ચટણી સર્વ કરી છે#GA4#Week21 Chandni Kevin Bhavsar -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#bhajiyachutneyભજીયા સાથે ચટણી નાં હોય તો એનો સ્વાદ અધૂરો લાગે તો બનાવી લઈએ ભજીયા સ્પેશિયલ ચટણી...Sonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14838996
ટિપ્પણીઓ (3)
Tasty bani👌 thanks 😊