ગાંઠિયાનું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી પછી તેમાં પાણી નાખો બે ગ્લાસ પછી તેમાં મસાલા કર હળદર લાલ મરચું ધાણાજીરૂ ગરમ મસાલો વગેરે નાખી મિક્સ કરો
- 2
અને બરાબર ઊકળે પછી તેમાં ગાંઠિયા નાખો ગાંઠીયા બરાબર પાણીમાં મિક્સ કરી દો પાણીની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો તમે લસણ ડુંગળી ની ગ્રેવી બનાવી ને પણ આ ગાંઠીયા નું શાક બનાવી શકો લસણ વાળું એટલું પણ તમે આ શાક બનાવી શકો
- 3
ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જ્યારે જમવા બેસવાનું ત્યારે જ ગાંઠિયા નાખવા નહીં તો ગાંઠિયા બધા એકદમ લોચા જેવા થઈ જશે ગરમાગરમ ગાંઠિયા નું શાક રોટલી અથવા તો ભાખરી સાથે ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાંઠિયા ટામેટાનું શાક (Ganthiya Tomato Shak Recipe in Gujarati)
એકદમ સરળ રીતે બની જતું આ ગાંઠિયા- ટામેટાનું શાક સાથે જુવાર-બાજરી-રાગી મિક્સ લોટના રોટલા.ટામેટા સરળતાથી મળી રહે છે અને દરેકના ઘરમાં હોય છે એટલે જ્યારે શું શાક બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે સરળતાથી અને ઝડપથી બની જતું આ ગાંઠિયા-ટામેટાનુ શાક.આ શાક સામાન્ય રીતે જાડી સેવ ઉમેરી બનાવવામાં આવે છે. પણ મારા ઘરમાં આ શાક ગાંઠિયા ઉમેરી વધારે પસંદ કરે છે. Urmi Desai -
-
-
કાઠ્યાવાડી લાઈવ ગાંઠિયા નું શાક (Kathiyawadi Live Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
-
-
-
-
-
ગાંઠિયાનું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6બહુ ઝડપી અને ટેસ્ટી બનતું એવું શાક ગાંઠિયાનું શાક અમારા ઘરમાં પણ વારંવાર બને છે અને બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
કાજુ ગાંઠિયાનું શાક(Kaju-ganthiya nu shak recipe in Gujarati)
કોઈપણ શાક નો હોય અને નવું શાક બનાવવું તો કાજુ ગાંઠિયા નું શાક એક વખત જરૂર ટ્રાય કરશો. Pinky bhuptani -
-
ગાંઠીયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ગાંઠીયા નું શાક હું મારા નાનીજી પાસે થી શીખી છું.એવું શાક મે આજે બનાવ્યું છે.#KS6 Archana Parmar -
લીલી હળદરનું શાક (Raw Turmeric Curry Recipe In Gujarati)
મેં આજે પહેલીવાર બનાવ્યું જે ખૂબજ સરસ બન્યું છે. Deval maulik trivedi -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
-
-
-
-
-
-
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14882539
ટિપ્પણીઓ (4)