આમળાં ચટણી (Amla chutney recipe in Gujarati)

શિયાળામાં આમળાં ખુબજ સરસ આવે છે.જે સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે. તેમાંથી વિટામીન સી મળે છે, જે આંખ,વાળ, સ્કિન વગેરે માટે ફાયદાકારક છે. અને આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.આજે મેં ઝીણા ખાટા આમળાં નો ઉપયોગ કરી ને ચટણી બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે.આ ચટણી તમે આઠ દિવસ સ્ટોર પણ કરી શકો છો
આમળાં ચટણી (Amla chutney recipe in Gujarati)
શિયાળામાં આમળાં ખુબજ સરસ આવે છે.જે સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે. તેમાંથી વિટામીન સી મળે છે, જે આંખ,વાળ, સ્કિન વગેરે માટે ફાયદાકારક છે. અને આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.આજે મેં ઝીણા ખાટા આમળાં નો ઉપયોગ કરી ને ચટણી બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે.આ ચટણી તમે આઠ દિવસ સ્ટોર પણ કરી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ને ધોઈ કોરી કરી લો.પછી તેને જીણી સમારી લો.
- 2
હવે મિક્સર જારમાં ખારી શીંગ લઈ તેને પીસી લો.
- 3
પછી તેમાં ઝીણા સમારેલા આમળાં,મરચા અને ધાણા ભાજી નાખો.હવે તેમાં મીઠું અને જીરું નાખી તેને પીસી ચટણી તૈયાર કરો.
- 4
તો તૈયાર છે આપણી ટેસ્ટી આમળાં ની ચટણી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમળાં જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#Amalaઆમળાં માં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે જે આપણા શરીર તથા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળા એટલે આમળાંની સીઝન આમળાં જ્યૂસ સવારે વહેલા પીવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે. Sonal Shah -
આમળાં ડ્રિંક
#એનિવર્સરી#ઇબુક૧#૪૨ આમળાં માં વિટામિન c હોય છે જે શરીર માટે ખૂબ લાભદાયક છે .આમળાં નું લાંબો સમય સેવન કરવાથી આંખ,ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.શરીર ને તંદુરસ્તી બક્ષે છે. Yamuna H Javani -
આમળાં ગટાગટા(Amla goli recipe in Gujarati)
#GA4#week11 #post11#આમળાં #આમળાંગટાગટાઆમળાં માં વિટામીન સી ભરપૂર હોય છે અને આમળાં થી ઘણા બધા ફાયદા થાય છે તેને આખું વર્ષ ખાઈ શકાય તેવી એક રેસિપી લાવી છું જે ઘણાં બધાં રોગો માં પણ ફાયદાકારક છે. Shilpa's kitchen Recipes -
આમળાં શોટસ (Amla Shots Recipe In Gujarati)
#VRવિટામિન સી થી ભરપૂર આમળાં. ચામડી, વાળ, ટોકસીન માટે સરસ પીણું છે. Kirtana Pathak -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4 #Week4"ચટણી"- આ ત્રણ અક્ષર નું નામ...!કદી વિચાર્યું છે કોઈએ... કે જો,'ચટણી' જેવું કશું હોત જ નય તો..., તો શું થાત...?ફાફડા, વણેલા ગાંઠીયા, ખમણ, ઈડલી, ઈદડા, ઢોકળા, દાબેલી, સેન્ડવીચ, દાળવડા, બટાકાવડા, પાત્રા, વગેરે ખાવાની એટલી મજા આવતે....?અરે મજાની વાતજ જવા દો... 'ચટણી' વગર દહીંવડા, ભેળ, ચાટ, રાજ કચોરી, સેવપુરી, રગડા પેટીસ, રગડાસમોસા... વગેરે ડીશ ની ઉત્પત્તીજ ના થય હોત....!ઘણા શહેરો અને ગામોમાં ખાણી પીણી નો વેપાર કરતા વેપારીઓતેની મૂળ વાનગી ના કારણે નહીં....પરંતુ તેની ચટણી ના કારણે વધારે ફેમસ હોય છે.વેપારી નો માલ તેની ચટણી ના લીધે ચપોચપ ઉપડતો હોય છે.આવા વેપારીઓ તેની ચટણી બનાવાની રીત એકદમ ખાનગી રાખતા હોય છે,જેથી સામે બીજો કોઈ હરીફ ના ઊભો થાય.....અવાર નવાર આપણે પણ કંઈક નાસ્તો લેવા ગયા હોઈત્યાં દુકાનદાર ને પેક કરાવતી વખતે એવું જરૂર કહ્યુ હશે...કે જરાક ચટણી વધારે બાંધજે.ને એમાં પણ સારો વ્યક્તિ કે આપણો ઓળખીતો દુકાનદાર હોય તોએ થોડી વધારે ચટણી આપશે પણ ખરો,જ્યારે અમુક દુકાનદાર તેના માપ થી વધારે જરા પણ વધારે નય આપે....મેં પોતે કેટલાયને દુકાનદાર જોડે ચટણી માટે રકજક કરતા જોયા છે.ચટણી ની વાત કરીયે તો એમાં અનેક રંગો તેમજ સ્વાદ ની વિવિધતા વાનગી પ્રમાણે અને સ્થળ પ્રમાણે જોવા મળે છે....પણ જો સૌથી વધુ ખવાતી ચટણી ની વાત કરીયે તો ચટણીનો લીલો રંગ,"ચટણી" નામ લેતાની સાથેજ તરત આંખે ઉડીને આવે.આજે આપણે એવીજ એક ચટણી બનાવતા શીખીશું કે જેને... ફાફડા, ખમણ, વણેલા ગાંઠિયા, ઈડલી, ઈદડા, ઢોકળા, ભજીયા, દરેક પ્રકારના વડા, પેટીસ, સમોસા, વેફર, થેપલા, ભાખરી, રોટલી, પરોઠા વગેરે.... અનેક આઈટમ જોડે ખાય શકાય. NIRAV CHOTALIA -
-
આથેલા આમળાં (pickel Amla Recipe in Gujarati)
#GA4 #week11 #Amlaશિયાળાની ઋતુમાં આમળાં સરળતાથી મળી રહે છે.દિવસ દરમિયાન 2-3 આથેલા આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા છે. આથેલા આમળા નો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરી શકાય છે. નાના મોટા સૌ કોઈને આ આથેલા આમળા બહુ જ ભાવે છે, વળી આથેલા આમળા 2-3 દિવસમાં તૈયાર થઈ જાય છે. Kashmira Bhuva -
આમળાં કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#Week4 આ આમળાં કેન્ડી હમારે ત્યા મુખવાસ મા ખુબ જ પસંદ કરે છે. Ila Naik -
આમળાં અને આદું જયુસ(Amla-ginger juice recipe in Gujarati)
#GA4 #Week11મેં આમળાં અને આદું જયુસ બનાવ્યું છે.સવારે ઉઠીને તરત આમળાં જયુસ પીવું ખૂબ જ સારું છે. હાલ કોરોના સમયમાં પીવું ખૂબ જ જરૂરી છે. Bijal Parekh -
આમળાં મેથીનું અથાણું (Amla & methi aachar in Gujarati)
#GA4#week11#aamlaશિયાળા માં આમળાં સારા પ્રમાણ માં મળી રહે છે ત્યારે ડાયાબિટીસ તેમજ સાંધા નાં દુઃખાવા વાળા વ્યક્તિ માટે એક ખાસ અથાણું બનાવો ફ્રીઝમાં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Thakker Aarti -
આમળાંની ચટણી (Amla Chutney Recipe in Gujarati)
આમળા સ્વાદમાં ખાટા તથા તૂરા હોય પરંતુ તેને મધુર જાણવમા આવે છે..વિટામિન c,ન્યુટ્રીશન અને પોષણ તત્ત્વો છુપાયેલા છે..#GA4#WEEK11#આમળાં#આમળાંની ખાટી મીઠી ચટણી Vaishali Thaker -
-
ભજીયાની બેસન ચટણી (Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati)
#MW3#cookpadmid_week_chellenge#post2#ભજીયા_ફ્રાઇડ_ચેલેન્જ#ભજીયા#ભજીયાની_બેસન_ચટણી ( Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati ) આ ભજીયા ની ચટણી એ બેસન ની ચટણી છે. જે દરેક ફરસાણ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ને ફાફડા, ભજીયા, ગાઠીયા, બટેટાં વડા કે ગોટા સાથે સર્વ કરવામાં આવે છે. મેં પણ પાલક ના ગોટા સાથે સર્વ કરવા માટે આ બેસન ની ચટણી બનાવી છે. જે એકદમ ફરસાણ વાડા ના દુકાન જેવી જ બની છે. ઇનો ટેસ્ટ એકદમ ટેસ્ટી અને થોડો ખાટો મીઠો બન્યો છે. Daxa Parmar -
(આમળાં નું જ્યુસ( Amla Juice Recipe in Gujarati)
અમે દર winter ની સીઝન માં આમળાં નું જ્યુસ બનાવી ને પીએ છીએ ને આથેલા આમળાં ખાઈ એ છીએ આજે મે બનાવ્યું છે તો તમારી સાથે શેર કરું છુ એક એમિયુનીટી ડ્રીંક છે #GA 4#week 11 Pina Mandaliya -
-
આમળા ની ચટણી(Amla Chutney Recipe in Gujarati)
#GA4#WEEK11આજે મેં આમળા ની ચટણી બનાવી છે આ ચટણી તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આમળા આખુ વર્ષ તો આવતા નથી એટલે આ ચટણી તમે ફ્રીઝ માં રાખી ને ગમે ત્યારે ખાઈ શકો છો. charmi jobanputra -
-
મસાલા આમળાં (Masala Gooseberry Recipe In Gujarati)
#JWC3#Cookpadgujarati આયુર્વેદિક ગ્રંથો મુજબ શિયાળા નું શ્રેષ્ઠ ઔષધ આમળાં છે. ફળો માં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજન સાથે ખાવા સ્વાસ્થ્યપ્રદ છે. Bhavna Desai -
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya -
ઓરેન્જ ની ચટણી (Orange Chutney Recipe in Gujarati)
સંતરા આરોગ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તેના સેવનથી સ્કિન ચમકદાર બને છે, કારણ કે તેમાં કૅરોટીન હોય છે. Smit Komal Shah -
આમળાં નો મુરબ્બો (Gooseberry murabba recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ6#સ્પાઈસ#વિક્મીલ1આમળાં દરેક સીઝન માં ખાવા જોઈએ. શિયાળા માં હેલ્ધી છે. અને ઊનાળા માં ઠંડક આપનારા છે. આમળાં નો મુરબ્બો બનાવ્યો છે તેમાં થોડા છીણેલાં છે અને થોડી પેશી કરી ને નાખેલી છે. Daxita Shah -
-
તેલુગુ ચટણી
#ચટણીઆ ચટણી આંધ્રપ્રદેશ માં બનતી ટ્રેડિશનલ રેસિપી છે.આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રિજ માં સ્ટોર કરી ને રાખી શકાય છે,ઈડલી , ઢોસા ,રાઈસ સાથે તો સારી લાગે જ છે ,સાથે પરાઠા,રોટલી સાથે પણ સારી લાગે છે. Hetal Mandavia -
આમલા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#Immunityઆપણે ત્યાં એક કહેવત છે કે બૂજુર્ગોની વાત અને આમળાં નો સ્વાદ પાછળ થી ખબર પડે છે. આમળાં ને આમ્લ પણ કહેવાય છે. તે ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. તે પાચનતંત્ર થી માંડીને યાદ શક્તિ સુધી ની દરેક સમસ્યાઓ ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેથી જ આમળાં ને "સુપર ફુડ" કહેવામાં આવ્યું છે. Ankita Tank Parmar -
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3મે અહીં ઝટપટ બનતી સેવ માથી ચટણી બનાવી છે. જે અમારા ધર મા ભજીયા સાથેબઘા ને ખૂબ જ પસંદ છે. ભજીયા પણ ઝડપ થી બની જતા હોય છે સાથે આ ચટણી પણ parita ganatra -
-
ઠેચા ચટણી (Thecha Chutney Recipe in Gujarati)
આ ચટણી મહારાષ્ટ્ર ની સૌથી ફેમસ ચટણી છે.જે ઘણાં બધા નાના શેહર માં વડા પાંવ સાથે આપવામા અવે છે. Manisha Maniar -
લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4#week13સ્વાદ મા વધારો અને તીખી ચટપટી ચટણી જમવામાં અને નાસ્તામાં પણ લઈ શકાય છે Kajal Rajpara
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ટિપ્પણીઓ (4)