ગુલાબ જાંબુ (Gulabjamun Recipe In Gujarati)

મારા પૌત્રનો આજે birthday che તેને આ ગુલાબ જાંબુ ખુબજ ભાવે છે મેં તેના માટે special બનાવ્યો છે
#Tips
ગુલાબજાંબુની ચાસણી ગરમ હોય એવા વખતેજ અંદર ઉમેરો તો ગુલાબ જાંબુ એકદમ સોફ્ટ ને તેની સાઈઝ ડબલ થઈ જાય છે મિત્રો તમે જોયુ ને કે ગુલાબ જાંબુ ના ગોળા કેટલા નાના હતા અને ચાસણીમાં નાખ્યા પછી તેની સાઈઝ ડબલ થઈ જાય છે
ગુલાબ જાંબુ (Gulabjamun Recipe In Gujarati)
મારા પૌત્રનો આજે birthday che તેને આ ગુલાબ જાંબુ ખુબજ ભાવે છે મેં તેના માટે special બનાવ્યો છે
#Tips
ગુલાબજાંબુની ચાસણી ગરમ હોય એવા વખતેજ અંદર ઉમેરો તો ગુલાબ જાંબુ એકદમ સોફ્ટ ને તેની સાઈઝ ડબલ થઈ જાય છે મિત્રો તમે જોયુ ને કે ગુલાબ જાંબુ ના ગોળા કેટલા નાના હતા અને ચાસણીમાં નાખ્યા પછી તેની સાઈઝ ડબલ થઈ જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળીમાં ગીટ્સ નું પેકેટ ને તોડી લેવું ત્યારબાદ દૂધ થોડુ થોડુ રેડીને લોટ બાંધવો ને ખુબજ મસળવો ત્યારબાદ ગેસ ચાલુ કરી એક પહોળા વાસણમાં પાણી ઊમેરી એમાં ખાંડ નાખવી ને ધીમા તાપે હલાવતા જવું ને લોટના નાના નાના ગોળા વાળવા
- 2
બીજા ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમકરવા માટેધીમા તાપે મૂકો તેલ ગરમ થાય એટલે ગોળા વારેલા ને તેલમાં મુકવા ને ધીમા તાપે થવા દેવા ને વચ્ચે હલાવતા જવું
- 3
બ્રાઉન થાય એટલે ડીશ માં કાધી લેવા આમ બધા જ ગોળાને તરી લેવા
- 4
ત્યાં સુધી ચાસણી પણ થઈ ગઈ છે ચાસણી નો ગેસ બંધ કરવો અને તૈયાર થયેલા ગોળા ને ચાસણીમાં નાખવા ને 30 મિનિટ સુધી રહેવા દેવા
- 5
હવે તૈયાર છે આપણા ગુલાબ જાંબુ તેને કેસર અને ઈલાયચી નાખી સર્વ કરો
Similar Recipes
-
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Masala box-ઈલાયચીગુલાબ જાંબુ મા ઈલાયચી નાખવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે. Falguni Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઅચાનક જ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ એ ઝટપટ , ઓછી સામગ્રીમાંથી બની જતી રસમધુરી મીઠાઈ છે. Neeru Thakkar -
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18ગુલાબ જાંબુ તરત બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે padma vaghela -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDઆજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે Sejal Kotecha -
ગુલાબ જાંબુ કેક (Gulab Jamun Cake Recipe In Gujarati)
#FD#Gulab jamun cakeગુલાબ જાંબુ કેકમારી ફ્રેન્ડ ને ગુલાબ જાંબુ ખૂબ ખુબ ગમે છે પણ એને તળેલી વસ્તુઓ નથી ખાવી એટલે મેં freindship day પર બેક્ડ ગુલાબ જાંબુ કેક બનાવ્યો જે ટેસ્ટ મા એકદમ ગુલાબ જાંબુ લાગે છે અને મજા મળે છે કેમ નો.કેક નો texture ખૂબ સરસ આવે છે.મે એની actual ટેસ્ટ જાળવા icing નઇ કર્યો.Happy friendship day to all my cookpad friendsચાલો બનાવીયે ગુલાબ જાંબુ કેક Deepa Patel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
નાનપણથી gits ગુલાબ જાંબુ જ ખાતા.. મમ્મી બનાવતાં.. ફેસ્ટીવલમાં સ્પેશ્યલ ડીમાન્ડથી બને. Dr. Pushpa Dixit -
-
ચોકલેટ ગુલાબ જાંબુ અને કેસર ગુલાબ જાંબુ
#trend#week1ગુલાબ જાંબુ તો બધાના ફેવરિટ હોય છે કોઈપણ તહેવાર હોય પ્રસંગ હોય આ ટ્રેન્ડી મીઠાઈ છે જે ગરમ પણ ખાવામાં આવે છે અને ઠંડા પણ ખાવામાં આવે છેઅને ગુલાબ જાંબુ બાળકોને પણ બહુ આવતા હોય છે અને મોટાઓને વડીલોને બધાને ભાવે છે આજે મેં ચોકલેટ ગુલાબ જામુન પણ ટ્રાય કર્યા છે જે બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ મસ્ત છે બાળકોને ખૂબ ભાવ્યું Khushboo Vora -
-
ગુલાબ જાંબુ પરાઠા
#પરાઠાથેપલાપરાઠા ઘણી રીતે બનાવાતા હોય છે મે ગુલાબ જાંબુ માથી બનાવ્યા છે જે સ્વીટ પરાઠા પણ કહી શકાય... જરૂર ટ્રાય કરજો કાંઇક નવું.... Hiral Pandya Shukla -
ગુલાબ જાંબુ(gulabjambu recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૬##માઇઇબુક##પોસ્ટ ૨૮#ગુલાબ જાંબુ ભારત ની સૌથી પ્રખ્યાત મિઠાઇ છે, જે લગભગ બધા તહેવાર માં બનાવી શકે. ભારત તેમજ અન્ય દેશમાં પણ પ્રખ્યાત છે. ગુલાબ જાંબુની મીઠાશ આત્મા ને સંતોષ આપે છે. નીલમ પટેલ (Neelam Patel) -
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#DTRગીટ્સ ગુલાબજાંબુ ના પેકેટ માંથી ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ભાઈબીજ નિમિત્તે બનાવ્યા હતા.. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
કેસર ગુલાબ જાંબુ (Kesar Gulab Jamun Recipe In Gujarati)
રક્ષાબંધન સ્પેશીયલ#childhoodઅમારા ભાઈ બહેનના ખૂબ જ ફેવરિટ છે મારી મમ્મી બહુ સરસ બનાવતી હતી મેં પણ મારી મમ્મીની જેમ ટ્રાય કરી છે ❣️ Falguni Shah -
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ગુલાબજાંબુ(Gulabjamun recipe of Gujrati)
#મોમ ગુલાબજાંબુ બધા ના જ ફેવરેટ હોય છે. અમે નાના હતા ત્યાર થી મમ્મી અમને ગુલાબ જાંબુ બનાવી ને ખવડાવતા. Exam માં સારું પરિણામ આવ્યું હોય કે ભાઈ- બેન ના જન્મ દિવસ આવે ત્યારે અચૂક ગુલાબ જાંબુ બનતા.અને ઘર માં બધા ને ભાવતી વાનગી એટલે વાર,તહેવારે બનતા. તો આજે મોમ (મમ્મી)ની સ્પેશ્યલ અમારા સૌ ની ફેવરેટ ... ગુલાબ જાંબુ. Krishna Kholiya -
-
-
#ગળ્યા શક્કરપારા(sweet sakrpara recipe in Gujarati)
આ શક્કરપારા મેં વધેલ ચાસણી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે,આ સિવાય વધેલી ચાસણીમાં થી તમે ઇન્સ્ટન્ટ ગળી ચટણી પણ બનાવી શકો છો, મેં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તેમાંથી આ ચાસણી બચી હતી Jyotika Rajvanshi -
ગુલાબ જાંબુ
#ટ્રેડીશનલગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે. Shital Bhanushali -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
More Recipes
ટિપ્પણીઓ