કોથમીર ફુદીના ચટણી (Coriander Pudina Chutney Recipe In Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ વાડકીકોથમીર
  2. ૧/૨ વાડકીફુદીનો
  3. ૫ ચમચીસેવ
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૨લીંબુ રસ
  6. ૫ ચમચીસીંગદાણા
  7. ૧/૪ વાડકીપાણી
  8. નાનો ટુકડો આદું
  9. ૪-૫ કળી લસણ
  10. ૧/૨ટમેટું
  11. ૧/૨ ચમચીગોળ
  12. લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પેલા કોથમીર ફૂદીનો વીણી ને ધી લો.જાર માં નાખો.એમાં ટમેટું સુધારી નાખો.લસણ નાખો.સેવ સિંગદાણા નાખો.મરચા નાખો.

  2. 2

    બધું મિક્સ કરો.અને પીસી લો.

  3. 3

    એક વાડકા માં કાઢી સર્વ કરો.તો રેડી છે કોથમીર ફુદીના ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes