રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઇ ને સમારી લો.
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરી હિંગ ઉમેરી ભીંડા બટાકા ઉમેરો. અને ત્યાર બાદ મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 3
શાક ચડી જાય ત્યારબાદ તેમાં મસાલા ઉમેરી થોડીવાર ખુલ્લું જ ચડવા દો.
Similar Recipes
-
ભીંડા બટાકા ટામેટા નું શાક (Bhinda Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesલસણ-ડુંગળી વગર અને ખૂબ ઓછા મસાલા થી બનાવ્યું હોવા છતાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ટિફિનમાં કે બહાગામ જતી વખતે લઈ જઈ શકાય. Dr. Pushpa Dixit -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
લસણ-ડુંગળી વગર બનતું સ્વાદિષ્ટ ભીંડા-બટેટાનું શાક મારા મામી પાસે નાનપણમાં શીખીતી. વેકેશનમાં મામાનાં ઘરે રોકાવા જઈએ ત્યારે માનીને રસોઈમાં મદદ કરવા અને નવું કઈક શીખવાની ઈચ્છાથી. ઘરમાં બધાને આ શાક ખૂબ ભાવતું હોવાથી અવાર-નવાર બને. Dr. Pushpa Dixit -
-
વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસગરમી ની સીઝન ના ભીંડા..જે શાક મળે એમાં ચલાવી લેવાનું અને મેળવણ માં બટાકા જ હોય..બટાકા બારે માસ મળે એટલે ચાલી જાય.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14849539
ટિપ્પણીઓ
#Week4 proper rite lakho tame