બટર સ્વીટ કોર્ન (Butter Sweet Corn Recipe In Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

બટર સ્વીટ કોર્ન (Butter Sweet Corn Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગમકાઈ નો ભુટ્ટો
  2. 1 ચમચીબટર
  3. 1/2 ચમચી ચાટ મસાલો
  4. 1 ચપટીમરચું પાઉડર (એડ કરવું હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક સ્ટીમર માં મકાઈ ના ભુટ્ટા ને બાફી લો

  2. 2

    મેકર થી તેના દાણા કાઢી લો

  3. 3

    એક બાઉલમાં સ્વીટ કોર્ન લઈ તેમાં બટર, ચાટ મસાલો,અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરો

  4. 4

    સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કોથમીર અને લીંબુ થી ગાર્નીશ કરો તૈયાર છે ગરમાગરમ અને ટેસ્ટી બટર સ્વીટ કોર્ન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes