સ્વીટ કોર્ન પકોડા(Sweet Corn pakoda Recipe in Gujarati)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel

#GA4
#week3
# pakoda બાળકો ને મકાઈ માથી બનતા બધીજ ડીશ ગમે છે અને વરસાદ મા ગરમાગરમ પકોડા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે

સ્વીટ કોર્ન પકોડા(Sweet Corn pakoda Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week3
# pakoda બાળકો ને મકાઈ માથી બનતા બધીજ ડીશ ગમે છે અને વરસાદ મા ગરમાગરમ પકોડા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 1મકાઈ
  2. 1 કપચણા નો લોટ
  3. 1/2 કપચોખાનો લોટ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1/2સાકર
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1 કપબારીક સમારેલી ડુંગળી
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. 1/2ચાટ મસાલા
  12. તેલ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ 1 કુકર મા મકાઈ લો પાણી ઉમેરી મીઠું અને 1/2 હળદર પાઉડર એડ કરીબાફી લો મકાઈ ને કુકર માથી કાઢી લો ઠંડા કરી લો

  2. 2

    હવે મકાઈ ના દાણા કાઢી મિક્ષ્ચર ક્રશ કરી લો કરી લે 2 કપ ચણાનો લોટ 1/2 કપ ચોખાનો લોટ 1 કપ ડુંગળી આદુ મરચાની પેસ્ટ 2 ચમચી લાલ મરચું પાઉડર બધી સામગ્રી તૈયાર કરી લો

  3. 3

    1 મોટા બાઉલમાં ક્રશ કરી લા મકાઈ ના દાણા 1 કપ સમારેલીડુંગળી2 કપ ચણા નો લોટ 1/૨ કપ ચોખાનો લોટ આદુ મરચાની પેસ્ટ 1/2ચમચી લીબું નો રસ 2 ચમચી લાલ મરચું પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું 1/2 ચમચી ગરમ મસાલો 1/૨ ચમચી સાકરલો બધા મિશ્રણ ને બરાબર મિક્ષ કરી લો

  4. 4

    હવે 1 કઢાઇ લો કઢાઇ મા તેલ ગરમ થવા દો તેલ મા પકોડા નાખી તેલમાં તળી લો લો

  5. 5

    1 ડીશમાં મુકીને ગરમાગરમ સર્વ કરીલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર
Mumbai Panvel

Similar Recipes