ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૧ નંગમકાઈ
  2. ૧ ચમચીબટર
  3. ૧/૪ ચમચીહિંગ
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૧/૨ ચમચીસંચળ
  6. ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મકાઈ ને ધોઈ ને બાફી લો. અને તેમાં થી દાણા કાઢી લો.

  2. 2

    હવે એક કડાઈમાં બટર મૂકી તેમાં હિંગ નાખી મકાઈ ના દાણા નાખી સાંતળો. પછી તેમાં સંચળ અને મરી પાઉડર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેને ડીશ માં કાઢી તેના પર ચીઝ ખમણી ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

ટિપ્પણીઓ

Similar Recipes