ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#MVF
#JSR
#cooksnap challenge

ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)

#MVF
#JSR
#cooksnap challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. 1 નંગઅમેરિકન મકાઈ
  2. બાફવા માટે પાણી જરૂર મુજબ
  3. મીઠું જરૂર મુજબ
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 મોટી ચમચીબટર
  6. 1 મોટી ચમચીચીઝ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 નંગલીંબુનો રસ
  9. 1 નાની ચમચીઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈ ના પાન કાઢી તેને સારી રીતે ધોઈ નાખો

  2. 2

    હવે પહોળા બાઉલમાં પાણી ગરમ મૂકી પાણી ઉકળે એટલે તેમાં થોડું મીઠું નાખી મકાઈને બાફી લેવી

  3. 3

    મકાઈ બફાઈ જાય એટલે તેને ઠંડી કરી તેના દાણા કાઢી લેવા અને તેને એક બાઉલમાં લઈ લેવા

  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર મિક્સ ચાટ મસાલો લીંબુનો રસ બટર અને ચીઝ નાખી કોથમીર નાખી મિક્સ કરી લેવું

  5. 5

    હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝ બટર મકાઈને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes