ચટપટા ભાતના મુઠીયા (Chatpata Rice Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં માં રાંધેલા ભાત લેવા હવે એમાં મીઠું, મસાલો હળદર હિંગ, ધાણાજીરું, નાખી મિક્સ કરવું,
- 2
ઘઉં ના લોટ માં તેલ નાખી મિક્સ કરવું હવે એમાં લીંબુનો રસ અને સાકર નાખી મિક્સ કરવું હવે એમાં ભાત મિક્સ કરવું હવે એમાં થોડું પાણી નાખી એના નાના મુઠીયા વાળવા
- 3
પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને તલ લીમડાના પાન નાખી વઘાર કરો હવે એમાં બધા મુઠીયા નાખી ધીમા તાપે શેકી લેવા હવે એને ગરમાગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાતના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
ભાતના મુઠીયા બનાવવા ખૂબ જ સહેલા છે. જૈન લોકો આ મુઠીયા લગભગ બનાવાતા હોય છે. આ મુઠીયા વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે.#AM2 Vibha Mahendra Champaneri -
-
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 ભાત વધારે હોય તો હું વધારી નાખું કા રસિયા મુઠીયા કરી લઉં બંને બહુ ભાવે તો આજે મે રસિયા મુઠીયા કરેલા છે તો શેર કરું છું Pina Mandaliya -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#Cookpadindia#Cookpadgujratiરસિયા મુઠીયા એ વન બાઉલ વાનગી છે.ક્યારેક ઘર માં ભાત વધ્યા હોય તો તેની આ ટેસ્ટી વાનગી બની જાય. Bansi Chotaliya Chavda -
રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે Mayuri Doshi -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આપણા ગુજરાતી ઓ ની એક ટ્રેડિશનલ વાનગી છે.જ્યારે ઘર માં શાક ના હોય સને ભાત વધેલા હોય તો આ બેસ્ટ રેસીપી છે.અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ પણ વાહ વાહ શું વાત કરું........... આવી જાવ તમે પણ. Alpa Pandya -
-
-
-
-
-
-
ભાતના ભજીયા (Rice Fritters Recipe In Gujarati)
#AM2 ઘણીવાર ભાત વધી જાય તો થોડા મસાલા અને કાંદા ઉમેરી મસ્ત ક્રીસ્પી ભજીયા બની જાય છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું એ દરેક ઘરવખું સ્ત્રીની લાક્ષણિકતા છે. Sonal Suva -
વેજ મુઠીયા(Veg Muthiya Recipe In Gujarati)
#Famહેલ્ધી, સ્વાદિષ્ટ અને લો કેલરી ડીનર. મલ્ટીગ્રેન વીથ વેજીટેબલ જે હુ વીકલી બનાવુ જેથી બધા પોષકતત્વો મળે. Avani Suba -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મિત્રો મુઠીયા તો બધા ને ભાવતાજ હોઈ છે. મારાં કિડ્સ ને તો બોવજ પ્રિય છે. તો ચાલો બનાવીયે.#GA4#week12 shital Ghaghada -
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
દૂધી અને મેથી ના મુઠીયા ગુજરાતી ઓને ખૂબ જ પસંદ હોય છે .જેને તમે નાસ્તા માં અથવા જમવા માં પણ લઈ શકો છો .#GA4#week4#gujarati Rekha Kotak -
-
-
-
રાંધેલા ભાત ના વડા(Rice Vada Recipe In Gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 45......................જ્યારે આપણે અથવા વડીલો બિમાર હોય ત્યારે જમવાનું મન ન થાય એટલે એ વખતે આ ભાત ના વડા બનાવવા. Mayuri Doshi -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ રેસિપી વધેલા ભાત માંથી બને છે.તે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. ઘણા લોકો ઘઉં નો લોટ, ચોખા નો લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે પણ પારંપરિક તો ભાત અને ચણા ના લોટ અને દહીં નો ઉપયોગ કરી ને બને છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865818
ટિપ્પણીઓ