મુઠીયા દૂધી ના(muthiya dudhi na recipe in gujarati)

Shilpa Shah @CookShilpa11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છીણી લો,પછી તેમાં ઘઉં નો જાડો અને ઝીણો લોટ,મીઠું,મરચું,હળદર,ખાંડ,દહીં,આદું મરચાં વાટેલા,તેલ બધું નાખી ને ઢીલો લોટ બાંધી લો,
- 2
હવે હથેળી પર તેલ અથવા પાણી લગાવી મુઠીયા વાળી દો,અને તેને steam કરો,15/20 મિનીટ માટે બાફવા દો,
- 3
બફાઈ જાય એટલે તેના કાપા કરી ને,કડાઈ માં થોડું તેલ મૂકી રાઈ તતડે એટલે તેમાં તલ નાખી કાપેલા મુઠીયા નાખી ઉપર થી થોડું મીઠું,મરચું,અને ખાંડ નાખી ને થોડી વાર 2મિનીટ સુધી સાંતળો, તૈયાર મુઠીયા
Similar Recipes
-
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
My favourite 😘 અમારે દૂધી ના મુઠીયા થાય ત્યારે એકલા મુઠીયા ગરમા ગરમ ખાઈએ બહુ જ સરસ લાગે છે તેની સાથે ચા કોફી હોય તો જામો પડી જાય Pina Mandaliya -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે. Dimple 2011 -
-
-
-
દૂધી ના મુઠીયા(Dudhi na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૬#શનિવારમુઠીયા ગુજરાતીઓ ની સૌથી મનપસંદ વાનગી છેખૂબજ પૌષ્ટિક અને ફટાફટ 30 મિનિટ મા બની જાય નાસ્તામાં,સાંજના કે જ્યારે ભૂખ લાગે ત્યારે જલ્દી બની જાય અને તે ફુલ ડીશ જમ્યા હોઈ અવુ થઈ જાય એટલે એ મારી ફેવરીટ વાનગી છે Hetal Soni -
-
-
-
-
-
-
-
-
-
-
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
દૂધી મેથી ના મુઠીયા(dudhi methi na muthiya recipe in Gujarati)
મારા ઘરમાં બહુ જ ઓછી બનતી પણ મારી મનપસંદ ડીસ જે મે બનાવી કુક્સનેપ કરી. Lekha Vayeda -
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
-
-
દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Keshma Raichura -
-
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13462410
ટિપ્પણીઓ (3)