રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં બેસન લો. તેમાં દહીં લો.આદુ મરચા ની પેસ્ટ અને મીઠું ઉમેરો.
- 2
તેમાં બ્લેન્ડર ફેરવી લો.ત્યારબાદ ગોળ ઉમેરો.
- 3
હવે આ મિશ્રણને ધીમા તાપે ઉકાળો.૨-૩ ઉભરા આવે ત્યાં સુધી..
- 4
હવે વઘાર માટે ઘી ગરમ કરવા મૂકો.તેમાં રાઈ,જીરું,હિંગ નાખી ને ત્યારબાદ સૂકી મેથી,લાલ સૂકું મરચું,તજ,લવિંગ,લીમડા ના પાન બધું ઉમેરો.બધું એકદમ સરસ ગરમ થવું જરૂરી છે..તો જ કઢી નો સરો સ્વાદ આવશે.
- 5
વઘાર કઢી માં નાખી ને ૨-૩ મિનિટ કઢી ઉકળવા દો..ગરમ ગરમ પીરસો..
Similar Recipes
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતીઓ ને કઢી બવ ભાવતી હોઈ છે તો મેં આજે કઢી બનાવી છે charmi jobanputra -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
-
-
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
-
બુંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
#AM1#spicy#આ કઢી નું ઉદભવ સ્થાન રાજસ્થાન છે. Swati Sheth -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાત માં કઢી એ છાશ અને બેસન માં મસાલા ઉમેરી અલગ અલગ રીતે બનાવામાંઆવેછે.જેને રાઇસ કે ખીચડી જોડે સવઁ કરવા માં આવે છે.જેનો સ્વાદ પણ ખટમીઠો હોય છે. Kinjalkeyurshah -
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#દહીં Keshma Raichura -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
-
-
-
ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. Maitry shah -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
કાઠિયવાડ નાં ભાણા માં કઢી નું સ્થાન અનેરૂ છે.ગામડા માં આજે પણ દાળ કરતા વધારે કઢી ને મહત્વ આપવામાં આવે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14869516
ટિપ્પણીઓ (2)