ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)

#KS6
ગામડાં માં જ્યારે સેવ-ગાંઠિયા વગેરે મળતાં નહીં ત્યારે તેઓ આ રીતે બનાવતાં. આ બહું જુની રીત છે. તેલ માં તળીયા વગર કાઠીયાવાડી શાક જે સેવપાડી નું શાક મારાં મમ્મી ની સ્ટાઈલ થી બનાવ્યું છે. જેને દરેક પસંદ પડશે.
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6
ગામડાં માં જ્યારે સેવ-ગાંઠિયા વગેરે મળતાં નહીં ત્યારે તેઓ આ રીતે બનાવતાં. આ બહું જુની રીત છે. તેલ માં તળીયા વગર કાઠીયાવાડી શાક જે સેવપાડી નું શાક મારાં મમ્મી ની સ્ટાઈલ થી બનાવ્યું છે. જેને દરેક પસંદ પડશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન માં અજમો અને મીઠું નાખી પાણી થી બહુ ઢીલું નહીં અને બહુ કઠણ નહીં તેવો લોટ તૈયાર કરો.પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ તતડે પછી લીમડો,હીંગ અને ડુંગળી નાખી સોતળો...બાદ ટામેટાં અને કેપ્સિકમ ઉમેરો.ચડવા દો..હળદર, મીઠું, ધાણાજીરુ અને મરચું નાખી આદું- લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો...
- 2
થોડું પાણી ઉમેરો...બાદ લગભગ 4 ગ્લાસ છાશ બહું ખાટી નહીં અને બહુ મોળી નહીં તે ઉમેરો. હલાવતા રહેવું... ઉકાળવું... ગેસ ફાસ્ટ રાખવો.. ઝારા ની મદદ થી ચમચી થી ચણા નો લોટ દબાવી ગાંઠીયા પાડવાં.
- 3
હલાવવું નહીં નહીંતર ચીટકી જશે. પાંચ મિનિટ માટે ઉકાળવું...ગેસ બંધ કરી દો.
- 4
કોથમીર નાખી રોટલી, ભાખરી અને છાશ સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
-
કાજુ ગાંઠિયા નું લસણીયું શાક (Kaju Ganthiya Lasaniyu Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક એ ગુજરાતી વાનગી છે. એને રોટલા ભાખરી કે રોટલીસાથે સર્વ કરવાનું હોય છે.. એની સાથે છાસ પાપડસર્વ કરવામાં આવે છે.. Daxita Shah -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
-
લાઇવ ગાંઠિયા નું શાક
#ડિનર #સ્ટારકાઠીયાવાડી ભોજન ચટાકેદાર હોય છે. તેમાં આ શાક પણ ખૂબ પ્રખ્યાત છે. જો બહાર ખાવા જતા હોય તો હવે ઘરે જ બનાવો. Bijal Thaker -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે. Bansi Chotaliya Chavda -
કાજૂ ગાંઠિયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7જેમ પંજાબી ઢાબા સટાઇલ સબજી ઓ ફેમસ છે.તેમ જ આપણા કાઠિયાવાડ ના ઢાબા સટાઇલ શાક પણ લાજવાબ હોય છે. ફાસ્ટ ફૂડના ટે્નડ મા આપણે આપણા દેશી શાકને જીવંત રાખવા જોઈએ. મે અહીં કાઠિયાવાડી ઢાબા સટાઇલ કાજૂ ગાંઠિયા નું શાક બનાવ્યું છે. mrunali thaker vayeda -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
તાજા ગાંઠિયા નું શાક
#શાકઇન્સ્ટન્ટ ગાંઠિયા નું શાક બનવાની રીત અહીંયા મે મૂકી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જલ્દી થી બની પણ જાય છે. ચોમાસા માં જ્યારે લીલોતરી ઓછી વાપરવી ગમે ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
ગાંઠિયા ટામેટા નુ શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiગાંઠિયા ટામેટાનુ શાક Ketki Dave -
ગાંઠીયા નું ખાટું શાક (Ganthiya Khatu Shak Recipe In Gujarati)
#KS6 જ્યારે શાક માટે કોઈ ઓપ્શન ના હોય ત્યારે ફટાફટ બની જતું આ શાક સ્વાદ મા બહુ સરસ લાગે છે. Vaishali Vora -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
કાઠ્યાવાડી લાઈવ ગાંઠિયા નું શાક (Kathiyawadi Live Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujrati jigna shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
-
-
કાઠીયાવાડી ગાંઠીયાનું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpad_guj આ શાક ની ખાસિયત એ છે કે આમાં મે નાયલોન ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. એટલે સાવ ઓછા તેલ માં બનતું આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય એવી શાક છે. જે ફક્ત ઓછી સામગ્રી માં બનતું સ્વાદિસ્ટ સબ્જી ની રેસિપી છે. Daxa Parmar -
લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)
#WK5 જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે. Bina Mithani -
ગાંઠિયા તુરીયા નું શાક (Ganthiya Turiya Shak Recipe In Gujarati)
#KS6માટે હું મારી માતા પાસેથી શીખેલી એક ડીશ લાવી છું..કોઈ પણ સિઝન માં આ શાક ખાવાની મજા આવે છે..જ્યારે શાક બહુ મોંઘા હોય અથવા તો બાળકો ને ઘર ના સભ્યો કઈક નવું ખાવાની ઈચ્છા ધરાવતા હોય ત્યારે આ નવીન વાનગી બધાના મોઢા પર ખુશી લાવી દે છે. તેમાં ગાંઠિયા પણ તરતજ બનાવવા માં આવે છે..થોડોક વધુ સમય માંગી લેતી આ વાનગી બનાવવાની મજા આવે છે.. Nidhi Vyas -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (2)