કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના ટુકડા ને 10 min મેરિનેટ કરવાનું એમાં મીઠું, લાલ મરચું પાઉડર અને 1/2 લીંબુ એડ કરીને રહેવા દેવાનું પછી એક પેનમાં તેલ નાખીને પનીર ફ્રાય કરી લેવાનું દસ મિનિટ પછી એને એ જ પેનમાં તેલ માં કેપ્સીકમ અને ડુંગળીને ટુકડામાં કટ કરીને અલગ અલગ ફ્રાય કરી લેવાના.
- 2
હવે ગ્રેવી માટે એક પેનમાં તેલ નાખી એમાં જીરું ભાથી છો તીખા 2 લવિંગ 2 ઇલાયચી નાખવાનું હવે ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખી એકથી બે મિનિટ થવા દેવાનું પછી તેમાં ટામેટા નાખી દેવાના મીઠું નાખી ઢાંકી દેવાનું જ્યાં સુધી ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી પછી અને ઠંડુ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું.
- 3
હવે એક પેનમાં તેલ તમાલપત્ર અને તજ નાખીને પછી એક નાની ચમચી લાલ મરચું પાઉડર નાખીને તરત જ એડ કરી અને મિક્સ કરી દેવાનું હવે એમાં ધાણાજીરુ અને હળદર નાખીને મિક્સ કરીને ઢાંકી લેવાનું જ્યાં સુધી તેલ એમાંથી ના છૂટે ત્યાં સુધી પછી એમાં ક્રીમ અને મેથી નાખી દેવાના પછી ઢાંકીને થવા દેવાનું પછી એમાં ડુંગળી અને કેપ્સિકમ નાખી દેવાના છે પાછું થાકીને બેથી ત્રણ મિનિટ થવા દેવાનું હવે પનીર કોથમીર અને ગરમ મસાલો નાખીને મિક્સ કરી દેવાનું તૈયાર છે કડાઈ પનીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
#GA4#Week23#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23આ રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે શૌ ની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આજે મે બધા નેભાવતું અને બનવમાં પણ સેહલું છે તો જટ પટ બની જાય છે. સ્વાદ માં પણ લાજવાબ છે તો મને આશા છે કે તમને ગમશે.#GA4#Week 23. Brinda Padia -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4 #Week23આ રેસિપીમાં એટલા માટે બનાવી કે મારા બંને બાળકોને પનીરની સબ્જી ખૂબ જ પસંદ છે Sneha Raval -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23Key word: kadhai paneer#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23સામાન્ય પંજાબી સબ્જી કરતા આ સબ્જી નો ટેસ્ટ સાવ અલગ જ હોય છે આ સબ્જીમાં કેપ્સીકમ અને કસૂરી મેથીનો સ્વાદ ખુબ જ સરસ આવે છે આ સબ્જી થોડી spicyબને છે. Kashmira Solanki -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આ સબ્જીમાં પનીર ની સાથે કેપ્સીકમ ડુંગળી આવતી હોવાથી ખુબ જ સરસ લાગે છે #GA4 #Week23 Shethjayshree Mahendra -
-
-
More Recipes
ટિપ્પણીઓ