કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, હળદર, લાલ મરચાં, તજ, તમાલપત્ર, કાજુ બધું નાખી ચડવા દો પછી તેમાં ટામેટા, ડુંગળી નાખી બધું ચડી જાય ત્યાં સુધી થવા દો સેક્સ
- 2
ચડી ગયા પછી તેને ઠંડું પડવા દો સેક્સ પછી તેને મિક્સરમાં ક્રશ કરી દો હવે બીજી કડાઈમાં ડુંગળી અને તળી લો કેપ્સીકમ ને તળી લો પછી પનીર તળી લો
- 3
કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં હિંગ નાંખી તમાલપત્ર ઈલાયચી નાખી કાશ્મીરી મરચું નાખી ક્રશ કરેલી ગ્રેવી ઉમેરી દો થઈ જાય એટલે તેલ છૂટે એટલે તેમાં બધા મસાલા કરી તેને ફરીથી થવા દો સેક્સ
- 4
મસાલા થઈ ગયા પછી તેલ છુટસે એટલે તેમાં કેપ્સિકમ અને ડુંગળી નાખીને થવા દો તે થઈ જાય એટલે એટલે પનીર ઉમેરી ઢાંકી દો
- 5
તો તૈયાર છે kadai paneer તેને પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23કઢાઈ પનીર અંગારા આ રેસિપીમાં smokey ફ્લેવર આવે છે તેમાં ધુંગર કરવામાં આવે છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23#post1#kadhai_paneer#કઢાઈ_પનીર ( Kadhai Paneer Recipe in Gujarati )#Restuarantstyle_KadhaiPaneer કઢાઈ પનીર એ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવે છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને સામગ્રીનો સ્વાદ તીવ્ર છે અને તે પનીર સાથે ખૂબ જ સારી રીતે પૂરક સાબીત થાય છે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા, પૂરી કે જીરા રાઈસ સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4 #Week23આ રેસિપીમાં એટલા માટે બનાવી કે મારા બંને બાળકોને પનીરની સબ્જી ખૂબ જ પસંદ છે Sneha Raval -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23આ રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે શૌ ની મન પસંદ પણ jignasha JaiminBhai Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620813
ટિપ્પણીઓ (3)