સેઝવાન પૌવા(Schezwan Paua Recipe In Gujarati)

Mamta D Panchal
Mamta D Panchal @mamzz

બધાના ઘરમાં એક જ માંગણી હોય.. નાસ્તામાં કંઇક નવુ બનાવો.. એવું જ મારા ઘરે પણ..તો લો આ કઇક અલગ રીતે બનેલા પૌવા... easy, quicky and different recipe for breakfast

સેઝવાન પૌવા(Schezwan Paua Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

બધાના ઘરમાં એક જ માંગણી હોય.. નાસ્તામાં કંઇક નવુ બનાવો.. એવું જ મારા ઘરે પણ..તો લો આ કઇક અલગ રીતે બનેલા પૌવા... easy, quicky and different recipe for breakfast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 +1/2 કપ પૌવા
  2. 1મિડિયમ ડુંગળી
  3. 1/2પીળું સિમલા મરચું
  4. 2-3લીલાં મરચાં
  5. 1 1/2 tbspસેઝવાન સોસ
  6. 2-3 tspતેલ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 tspલીંબુ નો રસ
  9. 1 tspખાંડ

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    પૌવાને એક પહોળા વાસણમાં લઇ બે ત્રણ પાણી વળે વ્યવસ્થિત ધોવો અને તેને ગરણીમા કાઢી લો. તેમાં મીઠું, લીંબુ નો રસ, ખાંડ નાખી હળવા હાથે મિક્સ કરી લો.

  2. 2

    એક કળાઈમાં તેલ ગરમ કરવા ગેસ પર મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા ડુંગળી, સિમલા મરચું, લીલાં મરચાં ઉમેરી બરાબર હલાવો.

  3. 3

    શાકભાજી પોચા થાય ત્યાં સુધી ચડવા દો. પછી તેમાં સ્કીઝવાન સોસ નાખી મિક્સ કરો અને તેને 30 સેકન્ડસ્ સુધી ચડવા દો.

  4. 4

    તેમાં પૌવા ઉમેરી હળવા હાથે મિક્સ કરો અને ગરમાગરમ પૌવા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta D Panchal
પર

Similar Recipes