નાયલોન પૌવા નો ચેવડો(naylon pauva no chvedo recipe in gujarati)

Madhavi @cook_24130349
#સાતમ લો ફેટ, વિથ ન્યુટ્રીશનડાયટ એન્ડ ઓથેંટીક ટેસ્ટી નાયલોન પૌવા નો ચેવડો
નાયલોન પૌવા નો ચેવડો(naylon pauva no chvedo recipe in gujarati)
#સાતમ લો ફેટ, વિથ ન્યુટ્રીશનડાયટ એન્ડ ઓથેંટીક ટેસ્ટી નાયલોન પૌવા નો ચેવડો
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ થી પેલા નાયલોન પૌવા ને કડાઈ માં સેકી લો અને તેને બાજુ માં રાખી દો
- 2
હવે 3 ટેબલ ચમચી તેલ માં સિંગદાણા નાખી સાંતળો, ત્યારબાદ તેમાં મરચાં ની કટકી, લીમડા ના પાન, કાજુ નાખી ને બ્રાઉન કલર નાં થાય ત્યાં સુધી સાંતળો
- 3
બધીજ વસ્તુ સતલાઈ જઈ પછી તેમાં રાઈ અને હિંગ નાખી દો..... અને ત્યારબાદ શેકેલા પૌવા નાખી ધીમી આંચ પર 10 મિનિટ શેકો
- 4
પૌવા એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે નીચે ઉતારી લો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરી પાઉડર, અને ખાંડ પાઉડર નાખી એકદમ મિક્સ કરી લો અને તમારો ચેવડો તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન પૌવા નો ચેવડો (Naylon pauva no chevdo recipe in Gujarati)
નાયલોન પૌવાનો ચેવડો નાયલોન પૌવા એટલે કે પાતળા પૌવામાંથી બનાવવા માં આવતા એક ચેવડાનો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ચેવડામાં દાળિયા, શિંગદાણા, સૂકા કોપરાના ટુકડા પણ ઉમેરવામાં આવે છે. લીલી લીમડી અને લીલા મરચાનો વઘાર આ ચેવડાને ખૂબ જ સરસ ફ્લેવર આપે છે. ઝડપથી અને સરળતાથી બની જતો આ ચેવડો ચા કે કોફી સાથે પણ પીરસી શકાય.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR નાયલોન પૌઆ નો ચેવડો ખાવા મા ટેસ્ટી લાગે છે Harsha Gohil -
પૌવા નો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
#GA4 #Week9 દિવાળી સ્પેશિયલ પૌવા નો ચેવડો Jayshree Chauhan -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
નાયલોન ચેવડો
#દિવાળીહેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો. Krishna Kholiya -
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
નાયલોન પૌવા ચેવડો
#ઇબુક#દિવાળીદિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ. Deepa Rupani -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌઆ નો આ ચેવડો એકદમ કુરકુરો ને સ્વદ મા ટેસ્ટી ચેવડો.મજા પડી જાયહો ખાવાની. Harsha Gohil -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત – Vidhi V Popat -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
નાયલોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#કોરોનાસ્તો#દિવાળીસ્પેશિયલ#cookpadguj#CookpadIndia દીવાળી નાં મોટા ભાગના નાસ્તા અને મીઠાઈ કેલરી વધારે એવા હોય છે, એવા માં શેકેલા નાયલોન પૌંઆ નાં ચેવડો કંઇક અલગ જ પડે છે કારણ કે તે તળી ને નથી બનાવવા માં આવતો. વડીલ તથા હેલ્થ નું ધ્યાન રાખનાર ને વધુ પસંદ પડે છે. Shweta Shah -
નાયલોન પૌઆ પાપડ નો ચેવડો (Nylon Poha Papad Chevdo Recipe in Gujarati)
ખુબ જ ઓછા તેલ માં બનતો સ્વાદિષ્ટ , ક્રિસ્પી નાયલોન પૌવા પાપડ સેવ નો ચેવડો ખાવા ની ખુબ જ મઝા આવે છે Pinal Patel -
-
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
નાયલોન પૌંઆનો શેકેલો ચેવડો (Nylon Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ1#નાયલોન_પૌંઆનો_શેકેલો_ચેવડો ( Naylon Pauaa No Shekelo Chevdo Recipe in Gujarati ) આ દિવાળી માટેનો સ્પેશિયલ ચેવડો મે પૌંઆ ને પહેલા ડ્રાય રોસ્ટ કરીને બનાવ્યો છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યો છે. આ ચેવડામાં મે ડ્રાય ફ્રુટ પણ તળી ને ઉમેર્યા છે તો એનો ટેસ્ટ એકદમ ક્રનચી આવે છે. આમાં અડદ ના પાપડ ને પણ ડ્રાય રોસ્ટ કરીને ઉમેર્યા છે તેનાથી પણ આ ચેવડા નો સ્વાદ એકદમ મસાલેદાર લાગે છે. તમે પણ એક વાર આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
-
નાયલોન પૌંઆનો ચેવડો
#સૂકો_નાસ્તો. નાસ્તાની વિવિધતામાં આજે પ્રથમ વખત નાયલોન પૌંઆનો ચેવડો બનાવ્યો. Urmi Desai -
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
-
નાયલોન નો ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂક્બુકદિવાળી મા બધા ના ઘરે જુદા જુદા નાસ્તા બનતા હોય છે,આજે મેં અહી નાયલોન પૌંઆનો ચેવડો બનાવ્યો છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad ચેવડા આપણે ઘણા બધા અલગ અલગ જાતના બનાવીએ છીએ. પૌવાનો ચેવડો, મકાઈના પૌવાનો ચેવડો, પાપડ પૌવાનો ચેવડો અને નાયલોન પૌવાનો ચેવડો પણ સરસ મજાનો ઘરે બનાવી શકાય છે. નાયલોન પૌવા નો ચેવડો ખૂબ જ ઓછા તેલમાં પૌવાને તેલમાં તળિયા વગર એક હેલ્ધી વર્ઝનમાં બનાવી શકાય છે. આ ચેવડો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી સરળતાથી બની જાય છે. આ ચેવડાને બનાવીને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને ઓછામાં ઓછા 15 દિવસ સુધી સરળતાથી સ્ટોર કરી શકાય છે. દિવાળી જેવા તહેવારમાં આ ચેવડો અગાઉથી બનાવી તહેવારો વખતે સરળતાથી વાપરી શકાય છે. Asmita Rupani -
નાયલોન પૌવા નો ચેવડો(naylon pauva in Gujarati)
#goldenapron3#week22#namkin#માઇઇબુક પોસ્ટ2 Badal Patel -
નાયલોન ચેવડો
#RB13#Cookpadguj#Cookpadind નાસ્તા માં વધારે ઓઇલ વાળા ખોરાક ન લેવો, નાયલોન ચેવડો એક ચમચી તેલ થી બને છે ખાવા માં પણ હેલ્ધી ડાયટ ચેવડો છે.પ્રોટીન મેળવવા માટે શીંગ દાણા, કાળી દ્રાક્ષ અને તલ અને કાજુ ઉમેરવાથી સ્વાદિષ્ટ બને છે. Rashmi Adhvaryu -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
-
નાયલોન પૌવા (Nylon Poha Recipe In Gujarati)
રોજ શું નાસ્તો બનાવવો તેવું દરેક વ્યક્તિને મનમાં થાય છે તો હું તમારા માટે આ નાયલોન પૌવા ની રેસીપી લાવી છું મને આશા છે કે તમને અને તમારા ઘરના બધા જ ફેમિલીને આ નાયલોન પૌવા નો નાસ્તો ખુબજ ગમશે કેટલી વાર એવું થાય કે આપણે નાસ્તામાં શું ખાઈએ તો આ નાયલોન પૌવા ખાવામાં ખુબ જ ટેસ્ટી છે Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13357726
ટિપ્પણીઓ (4)