સેઝવાન પનીર ડ્રાય(Schezwan paneer dry recipe in Gujarati)

Nisha Parmar @nisha_25
સેઝવાન પનીર ડ્રાય(Schezwan paneer dry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને મોટા ટુકડા મા કાપી લો તૈયાર બાદ એમાં સેઝવાન ચટણી મીઠું, કોર્ન ફ્લોર,મેંદો અને,લાલ મરચું થોડું પાણી ઉમેરી થોડું ઘટ્ટ ખીરું બનાવો.અને એને ગરમ તેલ મા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
- 2
આવી રીતે બધા પનીર તળી લો અને ત્યારબાદ સિમલા મરચા,સૂકા અને લીલાં કાંદા અને બારીક કાપેલું લસણ એ બધું તૈયાર કરો
- 3
તૈયાર બાદ એક કડાઈ મા તેલ લઈ લસણ તતડાવો.લસણ તતડે એટલે એમાં સૂકા કાંદા,સિમલા મરચા,લાલ મરચું,કાળા મરી, સેજવાન ચટણી,મીઠું,સોયા સોસ,અને ફ્રાય કરેલા પનીર ઉમેરો,
- 4
બધું ફાસ્ટ ગેસ પર થવા દો વધારે ચડવા નથી દેવાનું તૈયાર બાદ એમાં છેલે લીલાં કાંદા ઉમેરી સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2...આમતો રાઇસ બધા ના ઘર માં બનતા જ હોય પણ આજે મે રાઈસ મા થોડો તીખો અને ચાઇનીઝ ટેસ્ટ આપી ને સેઝવાન રાઈસ બનાવ્યા અને લસણ ટામેટાં ની ચટણી સાથે બધાં ને ખુબજ સ્વાદિષ્ટ લાગ્યો. Payal Patel -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129268
ટિપ્પણીઓ (2)