છોલે ચણા મસાલા (Chole Chana Masala Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#AM3 એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ છોલે ચણા નું શાક, ભાખરી, જોડે રસ સીઝન નો

છોલે ચણા મસાલા (Chole Chana Masala Recipe In Gujarati)

#AM3 એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ છોલે ચણા નું શાક, ભાખરી, જોડે રસ સીઝન નો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામછોલે
  2. 2ડુંગળી
  3. 2ટામેટા
  4. 2લીલાં મરચાં
  5. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  6. 1/4હળદર
  7. 1 ચમચીમરચું
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1 ચમચીએવરેસ્ટ છોલે મસાલો
  10. 4 ચમચીઘી તેલ મિક્ષ
  11. ખડામાસાલા
  12. મીઠુ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    છોલે ને 7/8 કલાક પલાળી રાખવા, પછી કુકર માં ખાવા નો સોડા નાખી 3 સિટી બાફી લો

  2. 2

    પછી મિક્સચર માં ડુંગળી મરચાં ક્રશ કરી લો, પછી ટામેટા ક્રશ કરો

  3. 3

    પછી તાવડી માં ઘી તેલ મિક્ષ કરી વગરમાટે મુકો તેમાં ખડામાસાલા ઉમેરો અને ડુંગળી મરચાં અદ્લશન ની પેસ્ટ ને ગુલાબી સાંતલવાડો

  4. 4

    પછી ક્રશ કરેલા ટામેટા ઉમેરો, અનેહલાવી પાણી બળે અને તેલ છુટુ પડે એટલે ઉપરના મસાલા ઉમેરો

  5. 5

    મસાલા ને સાતલી તેમાં બાફેલા છોલે ઉમેરો જરૂર પડે તો સહેજ પાણી ઉમેરી ઉકળવા દો

  6. 6

    આજે મેં રસ અને ભાખરી,રસ, છોલે, ડુંગળી, મરચા,કેરી નું કચુંબર જોડે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes