છોલે(Chole Recipe in Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

#MW2
#છોલે પૂરી અને રાઈસ સાથે

છોલે(Chole Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MW2
#છોલે પૂરી અને રાઈસ સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
3 લોકો
  1. 2 કપછોલે
  2. 3ડુંગળી
  3. 2ટામેટા
  4. 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીછોલે મસાલો
  6. 2 ચમચીમરચું
  7. ચા ની પોટલી
  8. 1એલચો
  9. 1તમાલપત્ર
  10. 2લવિંગ
  11. 4 ચમચીતેલ
  12. ચપટીહિંગ
  13. ચપટીહળદર
  14. સૂકું લાલ મરચું
  15. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    છોલે બાફતી વખતે તેમાં તજ, એલચો અને તમાલપત્ર નાખી મીઠું નાખી ને બાફી લો

  2. 2

    તેલ મા હિંગ અને જીરૂ નાખી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો

  3. 3

    હવે તેમાં બધા મસાલા ઉમેરો,ક્રશ કરેલા છોલે ઉમેરો.ઉપર ફૉટા મા મુક્યા છે એટલા ક્રશ કરી લેવા અને છોલે ઉમેરી થવા દેવું બાફવા મા જેટલું પાણી હતું એ બધું નાખી દેવું, અને પૂરી અને ભાત સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

ટિપ્પણીઓ

Similar Recipes