મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)

#AM3 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ શાક બનાવવા માટે સૌથી પહેલા ઉપર જણાવ્યા મુજબ બધાં શાક/ભાજી લેવા. ભાજી ને બરોબર વીણી ને જીણી સમારી લેવી. બાકી બધા શાક ને પણ સમારી લેવા.એક ડીશ મા ટામેટા અને લીલી હળદર સમારી લેવી.
- 2
હવે બધા શાક ને મિક્સ કરી સાફ પાણી થી ધોઈ નાખો.ભાજી ને ચોખ્ખા પાણી થી ધોઈ નાખો.આદુ-મરચા ની પેસ્ટ ત્યાર કરી લેવી.
- 3
હવે કુકરમાં તેલ સરખુ નાખી ગરમ કરવા મૂકો તેમા રાઈ-જીરુ,અજમો નાખી વધાર કરવો. સાથે હિગ અને હળદર નાખી બરોબર હલાવી આદુ-મરચા ની પેસ્ટ નાખી બરોબર હલાવવું એક મિનિટ.પછી તેમા મિક્ષ શાક/ભાજી ઉમેરો.
- 4
હવે તેમા ઉપર મુજબ બધાં મસાલા નાખો.સાથે સમારેલ ટામેટું અરધુ નાખી. સ્વાદ અનુસાર મીઠું નાખી બરોબર હલાવી ઘીમાં તાપે ચડવા દેવું પાચ મિનીટ. જરુર મુજબ પાણી ઉમેરવું.પછી ઢાંકણ ઢાંકી દો.હવે મસાલા બરોબર મિક્ષ થઈ જાય એટલે કુકર ની એક સીટી વગાડી લ્યો.
- 5
કુકર ઠંડુ થાય એટલે તેમા સમારેલી લીલી હળદર અને ટામેટું નાખી સાથે કોથમીર નાખી બરોબર મિક્સ કરી બે મિનીટ ગેસ પર ધીમાં તાપે રાખી. પછી ગેસ બંધ કરી દો. (આ મિક્સ શાક નૈવેદ્ય નુ શાક બનાવ્યું છે)
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#AM2 (રાઈસ રેસિપિસ)એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
-
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3અમે સિયાળા માં બધા લીલા શાક ખાઈએ છીએ તો મે આ મિક્સ શાક મા વધારે માં વધારે લીલા શાક નો ઉપિયોગ કરિયો છે sm.mitesh Vanaliya -
છોલે ચણા મસાલા (Chole Chana Masala Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ છોલે ચણા નું શાક, ભાખરી, જોડે રસ સીઝન નો Bina Talati -
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી માં બધા જ વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો અને કહો કેવી લાગી આ મિક્ષ વેજ. કરી Sweetu Gudhka -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
અથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કેટલાક અથાણાં ફક્ત શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે અલગ-અલગ પ્રકારના શાકભાજી માંથી બનાવાય છે. શાકભાજી માંથી બનાવવામાં આવતા અથાણા તાજા ખાવામાં આવે છે અને થોડા દિવસ માટે રેફ્રિજરેટર માં સ્ટોર કરી શકાય છે. તાજા અથાણા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનો સ્વાદ અનેક ગણો વધારે છે. મિક્સ વેજીટેબલ પિકલ તીખું, ખાટું અને ફ્લેવર થી ભરપુર અથાણું છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ફુલવડાની કઢી (Fulvada Kadhi Recipe In Gujarati)
#AM1. (દાળ/કઢી) એપ્રિલ મિલે પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
-
-
-
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાના આગમન સાથે જ જાતજાતના શાક મળવાની શરૂઆત થઈ જાય છે અને એ બધા જ સબ્જી ને ભેગા કરીને મિક્સ, ગરમા ગરમ, ટેસ્ટી સબ્જી ખાવાની ઠંડી ઋતુમાં ખૂબ મજા આવે છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેતો ચાલો... એકલા એકલા..... ના ચા લિયે......સૌનો સાથ અને સૌનો સહકાર લઈને.. સુપ બનાવી😊😊 Prerita Shah -
લીલા દાણા ની મીકસ સબ્જી (Lila Dana Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે. Bina Mithani -
-
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
-
-
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (4)