છોલે ચણા (Chole Chana Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને 5 - 6 કલાક માટે પલાળી, પછી તેને કુકર મા 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લો
- 2
પછી ડુંગળી, ટામેટા ની પ્યુરી કરો
- 3
એક કડાઈ માં તેલ મૂકી તેમાં સૂકું મરચું,તમાલપત્ર નાખી વઘાર કરો
- 4
પછી ડુંગળી, ટામેટા ની પ્યુરી નાખો
- 5
તેમાં તેલ છૂટે એટલે તેમાં લાલ મરચું પાઉડર, છોલે મસાલા, મીઠું નાખો
- 6
પછી ચણા નાખો
- 7
હવે ડુંગળી ની ગોળ રીંગ અને પૂરી મૂકી સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#ઇસ્ટ મારી આ રેસિપી વડીલો થી માંડી ને છોકરાવો ને ખુબ ભાવે છે Jigna Kagda -
-
-
-
-
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
-
-
છોલે ચણા (Chole Chana Recipe in Gujarati)
રાજસ્થાન માં છોલે બહુ પ્રખ્યાત છે મેં તેને પરાઠા ડુંગળી સલાડ, અથેલા મરચાં અને પાપડ સાથે સર્વ કર્યા છે Bina Talati -
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
-
-
-
-
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4 #Week6છોલે(chickpea)માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રખ્યાત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી છોલે બનાવીશું. આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું ન ખાવું હોય તો તમે રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. Chhatbarshweta -
છોલે ચણા(chole chana recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુકછોલે ચણા એવી રેસીપી છે જે સવ કોઈ ને ભાવતા જ હોઈ છે. પણ આજે જે બનાવાયા છે એ સાવ સરળ છે અને બોવ જ ઓછી સામગ્રી થી બનાવાયા છે. Aneri H.Desai -
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13925163
ટિપ્પણીઓ (3)