લીલી ચોળી નું શાક

thakkarmansi
thakkarmansi @mansi96
શેર કરો

ઘટકો

  1. 1 કપલીલી ચોળી
  2. 2બટાકા
  3. સ્વાદપરમને મીઠુ
  4. 2 ચમચીમરચું
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી લસણ ની chutni
  8. ચપટીરાઈ જીરું
  9. ચપટીહિંગ
  10. 1ટામેટું
  11. તેલ
  12. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકર માં તેલ મુકો.તેલ થાય પછી તેમા રાઈ જીરું હિંગ નો વઘાર કરો. પછી તેમા ચોળી બટાકા ઉમેરો.

  2. 2

    પછી તેમા ટામેટું ઉમેરો. પછી તેમા મીઠુ, મરચું, ધાણાજીરું, હળદર એડ કરી મિક્સ કરો.

  3. 3

    હવે થોડું પાણી નાખી કૂકર નું ઢાંકણ ઢાંકી 2 થી 3 સિટી વગાડો. તો તૈયાર છે ચોળી બટાકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes