લીલી ચોળી નું મસાલેદાર શાક (Lili Choli Nu Masaladar Shak Recipe In Gujarati)

Jalpa Patel @cook_26392764
લીલી ચોળી નું મસાલેદાર શાક (Lili Choli Nu Masaladar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ટમેટું,એક મરચું,ને સુધારી લો અને એક લીમડાની ડાળખી અને 1/2 લીંબુ આ સામગ્રી ને ત્યાર કરી લો પેલા
- 2
લીલી ચોળી ને પાણી મા ધોઈ લો અને ત્યાર બાદ એક કુકર માં નાનીવટકી તેલ મૂકીને તેલ આવી જાય એટલે જીરું,રાઈ, હળદર,લીમડો અને ટમેટું મરચું ઉપર સમારેલ વસ્તુ નો વઘાર કરો
- 3
વઘાર આપ્યા બાદ ચોળી ને એ વઘાર માં નાખી દો
- 4
આને તેમાં ઉપર થી ચટણી અને ધાણાજીરૂ,મીઠું અને લીંબુ નીચવો
- 5
ત્યાર બાદ કુકર ને બંધ કરી દો અને ૩ સિટી થાવ દો જેથી શાક ચડી જાય પકી જાય બાદ માં તેને જમવા માટે ત્યાર કરો એના પર કોથમરી નાખી દો 👍
Top Search in
Similar Recipes
-
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
લીલી ચોળી નું શાક
#TT1શિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે. પરંતુ ઉનાળા અને ચોમાસામાં ની સિઝન પ્રમાણે લીલા શાકભાજી મળે છે. અહીં મેં લીલી ચોળી ના શાક ની રેસિપી શેર કરી છે. લીલી ચોળી નું શાક તેલમાં પાણી નાખ્યા વગર બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો પાણી એડ કરવામાં આવે તો શાકનો સ્વાદ બદલાઈ જાય છે. ચોળી ના શાકમાં તેલ અને મસાલા પ્રમાણસર કરીએ તો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ધનતેરસ અને બેસતા વર્ષના દિવસે શુકનમાં ચોળી નું શાક બનાવવામાં આવે છે. Parul Patel -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
લીલી ચોળી નું શાક (lili choli nu saak recipe in Gujarati)
#સુપરશેફ1સ્વાદિષ્ટ ચોળી નું શાક, કોકોનટ મિલ્ક (ગ્રેવી) મા બનાવેલ. Jasmin Motta _ #BeingMotta -
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક દાળ ભાત માં ખાવા ની ખૂબ મજા આવે છે Jayshree Chauhan -
-
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
ચોળી મેથી નું શાક (Choli Methi Shak Recipe In Gujarati)
#RC4દરેક હેલ્થી ગ્રીન શાક ની જેમ ચોળી નું શાક પણ બહુ જ હેલ્થી છે..ચોળી માંથી ઘણી રેસિપી થાય છે પણ આજે મે શાક જ બનાવ્યું છે.. Sangita Vyas -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
-
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
ચોળી એ એક કઠોળ છે અને કઠોળ e આપણા શરીરને સારું પોષણ આપે છે જેથી તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે રોજિંદા શાક તરીકે પણ કઢી સાથે બનાવી શકો છો ..તે જો સ્વાદ માં તીખી હોય તો ખાવાની વધુ મજા આવે છે. Stuti Vaishnav -
લીલી ચોળી નું શાક (Long Beans Curry Recipe In Gujarati)
#AM3 લીલી ચોળી નું શાક ખૂબ હેલ્ધી હોય છે. તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. લીલી ચોળી માં શરીર માટે ખૂબ સારું એવું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં સારા પ્રમાણમાં વિટામિન એ અને થોડા પ્રમાણમાં વિટામિન સી હોય છે. લીલી ચોળી માં બટાકા અથવા ટામેટા ઉમેરીને પણ ચોળી બટાકા કે ચોળી ટમેટાનું શાક બનાવી શકાય છે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
"ચોળી"
#કઠોળ કઠોળ પ્રોટીન નો ખજાનો કહેવાય, અહી ચટપટા સ્વાદ વાળી ચોળી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
સૂકી ચોળી નું શાક(suki choli nu shak in gujarati)
#COOKPAD Gujarati ઉનાળો આવતા જ શાકભાજી ની તકલીફ પડે છે એવા સમયે અલગઅલગ કઠોળ દાળ નો સમાવેશ કરી શકાય છે અને વિવિધ કઠોળના ઉપયોગ કરી શકાય Dipal Parmar -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ચોળી નું શાક (Green Chawli sabzi recipe in Gujarati)
#TT1#cookpad_guj#cookpadindiaઘાટા લીલા રંગ ની,12 થી 30 cm લાંબી ચોળી આખું વર્ષ મળે છે. આછા લીલા રંગ ના બી થી ભરેલી ચોળી ની સિંગ ની લંબાઈ ,જગ્યા પ્રમાણે નાની મોટી હોઈ શકે છે.બહુ ઓછી કેલેરી અને વિટામિન એ અને સી થી સમૃદ્ધ ચોળી માં એન્ટીઓક્સીડેન્ટ ની સાથે ફાયટો કેમિકલ્સ પણ છે જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તાજી, કૂણી અને કડક ચોળી ને શાક માટે પસંદ કરવી જોઈએ.આજે રોજિંદા ભોજન માં બનતું સાદું ચોળી નું શાક બનાવ્યું છે.. Deepa Rupani -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
લીલી ચોળી નું શાક રોટલા કે ખીચડી જોડે ખાવાની બહુ મજા આવે છે..સારા એવા પ્રમાણ માં લસણ સાથે ચોળી નું શાક બનાવ્યું છે. Sangita Vyas -
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya -
લીલી ચોળી નું ગુજરાતી ગ્રેવીવાળું શાક (Green Choli Gravy Valu Shak Recipe In Gujarati)
#GA4#Week4 Vatsala Popat -
મિક્સ સૂકી ચોળી (mix chawli sabzi recipe in Gujarati)
#TT1#post2#PR#post4#cookpad_guj#cookpadindiaજૈન સમાજ ના પર્યુષણ પર્વ માં લીલોતરી નો પ્રયોગ બંધ હોવાથી કઠોળ નો ઉપયોગ વધારે થાય છે. કઠોળ ખાઈ ને ધરાઈ ના જવાય માટે તેમાં પણ વિવિધતા લાવવી જરૂરી છે.આજે મેં સફેદ ચોળી અને લાલ ચોળી ને મિક્સ કરી ને બનાવ્યું છે. Deepa Rupani -
લીલી ચોળીનું શાક (Lili Chori Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ એક ઉનાળુ શાક છે.લીલી ચોળી એ ઓછી કેલેરીવાળુ શાક છે. વજન ઉતારવા માટે આ શાક ખૂબ ઉપયોગી છે .વિટામિન એ સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13703623
ટિપ્પણીઓ