લીલી ચોળી અને બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

લીલી ચોળી અને બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ લીલી ચોળી ની શીંગ
  2. ૧ નંગસમારેલા ટામેટાં
  3. ૧ નંગસમારેલાં બટાકા
  4. 4 ચમચીતેલ
  5. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  7. 1/2 ચમચી રાઈ
  8. 1/2 ચમચી જીરૂ
  9. ચપટીહિંગ
  10. 2 ચમચીલસણની પેસ્ટ
  11. 1/2 ચમચી હળદર
  12. જરૂર મુજબ પાણી
  13. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોળીની સીંગો બટાકા અને ટામેટાને સમારેલી લો

  2. 2

    હવે કુકરમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મારા લસણની પેસ્ટ ઉમેરી દો

  3. 3

    પછી તેમાં સમારેલા ટામેટા ઉમેરી દો અને પછી તેમાં સમારેલી ચોળી અને બટાકા ઉમેરી દો

  4. 4

    પછી તેમાં બધા મસાલા ઉમેરી દો મેડમ સરસ મિક્સ કરી લો પછી તેને સહેજ સાંતળો

  5. 5

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પણ બંધ કરી નથી ચાર સીટી વગાડી લો શાક પાકી જાય એટલેગેસ બંધ કરી દો

  6. 6

    પછી કુકર ખોલી તેમાં ધાણાજીરું પાઉડર અને કોથમીર ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes